પંચાયતી રાજ (Panchayati Raj) પક્ષાંતર ધારો કઈ પંચાયતમાં લાગુ પડતો નથી ? જિલ્લા પંચાયત તાલુકા પંચાયત આપેલ તમામ ગ્રામ પંચાયત જિલ્લા પંચાયત તાલુકા પંચાયત આપેલ તમામ ગ્રામ પંચાયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) તાલુકા પંચાયતની કારોબારી સમિતિ વધુમાં વધુ કેટલા સભ્યોની બને છે ? પાંચ સાત નવ અગિયાર પાંચ સાત નવ અગિયાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત સેવા (શિસ્ત અને અપીલ) નિયમો 1997 હેઠળ મોટી શિક્ષા કરવા માટેની પ્રક્રિયા કઈ કલમમાં જણાવેલ છે ? 8 7 9 6 8 7 9 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત રાજ્યના પંચાયતી ધારા અનુસાર ગ્રામ્ય કક્ષાના વિવાદોમાં ન્યાયિક પ્રક્રિયા માટે ___ ની વ્યવસ્થા છે. સમાધાન પંચ ન્યાયની સ્થાનિક અદાલત મામલતદાર કચેરી ન્યાય પંચાયત સમાધાન પંચ ન્યાયની સ્થાનિક અદાલત મામલતદાર કચેરી ન્યાય પંચાયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) નીચેના પૈકી કઇ સંસ્થા દ્વારા રાજ્યની પંચાયત સંસ્થાઓની નાણાકીય સ્થિતિ ચકાસવામાં આવે છે અને કરવેરા અન્ય બાબતની ફાળવણી માટે રાજ્ય સરકારને ભલામણ કરે છે ? રાજ્યના નાણાંમંત્રીશ્રી જિલ્લા આયોજન મંડળ રાજ્ય ફાયનાન્સ કમિશન રાજ્યના પંચાયતમંત્રીશ્રી રાજ્યના નાણાંમંત્રીશ્રી જિલ્લા આયોજન મંડળ રાજ્ય ફાયનાન્સ કમિશન રાજ્યના પંચાયતમંત્રીશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતના સરપંચ કયા રાજ્યમાં 'ચેરપર્સન' તરીકે ઓળખાય છે ? કર્ણાટક કેરલ અરુણાચલ પ્રદેશ સિક્કિમ કર્ણાટક કેરલ અરુણાચલ પ્રદેશ સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP