ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં નીચે દર્શાવેલ સ્થળો પૈકી કયા સ્થળે મત્સ્યબીજ ઉત્પાદન કેન્દ્ર આવેલ નથી ? લીંગદા પીપોદરા પાલણ ઓખા લીંગદા પીપોદરા પાલણ ઓખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતનું કયું ગામ "ભગતનું ગામ" તરીકે પ્રખ્યાત છે ? ઊંઝા સાયલા ડીસા અબડાસા ઊંઝા સાયલા ડીસા અબડાસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પ્રમાણિત બિયારણમાં ઓછામાં ઓછી કેટલા ટકા જનીનીક શુધ્ધતાઓ હોવી જોઈએ ? 96 95 99 99.9 96 95 99 99.9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કચ્છ જિલ્લામાં આવેલા પ્રાન્ઘો વિસ્તારમાંથી શું મળી આવે છે ? અશુદ્ધ લોખંડ ડાયનાસોર ના અવશેષો જીપ્સમ લિગ્નાઇટ કોલસો અશુદ્ધ લોખંડ ડાયનાસોર ના અવશેષો જીપ્સમ લિગ્નાઇટ કોલસો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) રતનજ્યોતના બીમાંથી તેલ મેળવવાની મિલ સૌપ્રથમ કઈ ઔદ્યોગિક વસાહતમાં શરૂ કરવામાં આવી છે ? જામનગર આજી વેરાવળ અંકલેશ્વર જામનગર આજી વેરાવળ અંકલેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) હાલોલ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? દાહોદ ડાંગ પંચમહાલ સુરત દાહોદ ડાંગ પંચમહાલ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP