પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતની ત્રણેય સ્તરની ચૂંટણીનું સંચાલન કોણ કરે છે ? ભારતનું ચૂંટણી આયોગ વિકાસ કમિશ્નર રાજ્ય ચૂંટણી આયોગ કલેકટર ભારતનું ચૂંટણી આયોગ વિકાસ કમિશ્નર રાજ્ય ચૂંટણી આયોગ કલેકટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતી રાજની જોગવાઈ સંવિધાનના કયા ભાગમાં કરવામાં આવેલી છે ? ભાગ-4 ભાગ-9 ભાગ-8 ભાગ-7 ભાગ-4 ભાગ-9 ભાગ-8 ભાગ-7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈઓ અનુસાર પંચાયતો માટેની રાજ્ય કાઉન્સિલનો કોઇ ચૂંટાયેલો કે નિમાયેલો સભ્ય પોતાનું લેખિત રાજીનામું કોને આપશે ? પંચાયત વિભાગના સચિવને કાઉન્સિલના અધ્યક્ષને વિધાનસભાના અધ્યક્ષને વિકાસ કમિશનરને પંચાયત વિભાગના સચિવને કાઉન્સિલના અધ્યક્ષને વિધાનસભાના અધ્યક્ષને વિકાસ કમિશનરને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) મહિલાઓ માટે ગુજરાતમાં પંચાયતી રાજમાં કેટલી બેઠકો અનામત હોય છે ? પચાસ ટકા પાંત્રીસ ટકા એક પંચમાશ એક તૃત્યાંશ પચાસ ટકા પાંત્રીસ ટકા એક પંચમાશ એક તૃત્યાંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) સામાજિક ન્યાય સમિતિના નિર્ણયથી નારાજ વ્યક્તિ કેટલા દિવસોમાં જિલ્લાની સામાજિક ન્યાય સમિતિને અપીલ કરી શકે ? 60 દિવસમાં 90 દિવસમાં 30 દિવસમાં 15 દિવસમાં 60 દિવસમાં 90 દિવસમાં 30 દિવસમાં 15 દિવસમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતનું વાર્ષિક બજેટ કોની સમક્ષ મૂકવાનું હોય છે ? જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ગ્રામ સભા ગ્રામ સેવક જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ગ્રામ સભા ગ્રામ સેવક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP