ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને કયું બિરુદ આપ્યું હતું ? રાષ્ટ્રીય કવિ અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ રાષ્ટ્રીય શાયર સવાઈ ગુજરાતી રાષ્ટ્રીય કવિ અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ રાષ્ટ્રીય શાયર સવાઈ ગુજરાતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય સભાની સ્થાપનામાં નીચેના પૈકી કયા સાહિત્યકારનું મહત્વનું યોગદાન હતું ? રણજિતરામ મહેતા કનૈયાલાલ મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી આનંદશંકર ધ્રુવ રણજિતરામ મહેતા કનૈયાલાલ મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી આનંદશંકર ધ્રુવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બેસી ખાટે પિયરઘરમાં જિંદગી જોઈ સારી. - આ પંક્તિનો છંદ જણાવો. શીખરીણી મંદાક્રાન્તા શાર્દૂલવિક્રીડિત પૃથ્વી શીખરીણી મંદાક્રાન્તા શાર્દૂલવિક્રીડિત પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દર્શાવેલ મહાનુભાવો પૈકી કોને સૌ પ્રથમ રણજિતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ? ગિજુભાઈ બધેકા જયશંકર 'સુંદરી' ઉમાશંકર જોષી પંડિત ઓમકારનાથ ગિજુભાઈ બધેકા જયશંકર 'સુંદરી' ઉમાશંકર જોષી પંડિત ઓમકારનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘તાર્કિકબોધ’ના રચનાકાર કોણ છે ? વીર નર્મદ કવિ કાન્ત જીણાભાઈ દેસાઈ દલપતરામ વીર નર્મદ કવિ કાન્ત જીણાભાઈ દેસાઈ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઓખાહરણના સર્જકનું નામ શું છે ? નરસિંહ મહેતા મીરાંબાઈ અખો પ્રેમાનંદ નરસિંહ મહેતા મીરાંબાઈ અખો પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP