• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ગોવાલણી' વાર્તાના લેખકનું નામ જણાવો.

સુંદરમ્
મલયાનિલ
મુનશી
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિ દલપતરામે કોને અનુસરીને સ્થાનવર્ણન અને ઋતૃવર્ણનના કાવ્યો રચ્યાં છે ?

પ્રેમાનંદ
નર્મદ
સ્વામી આનંદ
દયારામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મળેલા જીવ' કોની કૃતિ છે ?

પન્નાલાલ પટેલ
મનુભાઈ પંચોળી
સારંગ બારોટ
ઈશ્વર પેટલીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પ્રકાશિત થતા સામયિકનું નામ શું ?

પરબ
જલધારા
વાટીકા
તરસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ગાજ્યા મહે વરસે નહિ’ - કાવ્ય પંક્તિ કોની છે ?

શામળ
ભાલણ
દાસીજીવણ
અખો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિતા એ ___ છે.

હૃદયની કળા
કાનની કળા
શબ્દની કળા
મનની કળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District શબ્દકોશના ક્રમ રૂઢિપ્રયોગ (Idiom) કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District Talati Practice MCQ Part - 9 છંદ Talati Practice MCQ Part - 4 કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US