પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામસભાને વધુ બળવત્તર બનાવવા સરકારશ્રી તરફથી વર્ષમાં કેટલી ગ્રામસભા બોલાવવા પરિપત્ર થયેલ છે ? બે ત્રણ એક ચાર બે ત્રણ એક ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ના આ અધિનિયમને રાજ્યપાલશ્રી દ્વારા ક્યારે અનુમતિ આપવામાં આવી હતી ? સન 1993ના એપ્રિલ મહિનાની 15મી તારીખે સન 1994ના એપ્રિલ મહિનાની 15મી તારીખે સન 1993ના એપ્રિલ મહિનાની 1લી તારીખે સન 1993ના ઓગષ્ટ મહિનાની 26મી તારીખે સન 1993ના એપ્રિલ મહિનાની 15મી તારીખે સન 1994ના એપ્રિલ મહિનાની 15મી તારીખે સન 1993ના એપ્રિલ મહિનાની 1લી તારીખે સન 1993ના ઓગષ્ટ મહિનાની 26મી તારીખે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) રાષ્ટ્રીય પંચાયતીરાજ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે ? 24 એપ્રિલ 20 એપ્રિલ 15 એપ્રિલ 21 એપ્રિલ 24 એપ્રિલ 20 એપ્રિલ 15 એપ્રિલ 21 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતીરાજના ત્રિસ્તરીય સંકુલિત માળખાના પંચાયત તેમજ ચૂંટાયેલ પ્રતિનિધિ (લોક પ્રતિનિધિ)ના જોડકા પૈકી યોગ્ય જોડ જણાવો. તાલુકા પંચાયત - તાલુકા પ્રમુખ જિલ્લા પંચાયત - જિલ્લા પ્રમુખ ગ્રામ પંચાયત - સરપંચ આપેલ તમામ તાલુકા પંચાયત - તાલુકા પ્રમુખ જિલ્લા પંચાયત - જિલ્લા પ્રમુખ ગ્રામ પંચાયત - સરપંચ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) તાલુકા પંચાયતના મંત્રી તરીકેનું કોણ કામ કરે છે ? તાલુકા વિકાસ અધિકારી કારોબારી સમિતિના અધ્યક્ષ તાલુકા પંચાયત પ્રમુખ તાલુકા મામલતદાર તાલુકા વિકાસ અધિકારી કારોબારી સમિતિના અધ્યક્ષ તાલુકા પંચાયત પ્રમુખ તાલુકા મામલતદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત અધિનિયમ 1993 માં વ્યાખ્યામાં જણાવ્યા મુજબ પંચાયતના કાર્યોની યાદી કઈ અનુસૂચિઓમાં દર્શાવેલ છે ? અનુસૂચિ - 1,2 અને 3 અનુસૂચિ - 3 અને 4 અનુસૂચિ - 2 અને 4 અનુસૂચિ - 1 અને 4 અનુસૂચિ - 1,2 અને 3 અનુસૂચિ - 3 અને 4 અનુસૂચિ - 2 અને 4 અનુસૂચિ - 1 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP