GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) 9.5 x 0.0900.0018 x 0.19 નું સાદું રૂપ આપો. 50 25 75 100 50 25 75 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) સ્મૃતિવન ધરતીકંપ મેમોરિયલ અને મ્યુઝિયમ પ્રોજેક્ટ કઈ જગ્યાએ બનાવવામાં આવનાર છે ? ભચાઉ ખાતે માંડવીના દરિયાકિનારે ગાંધીધામ ખાતે ભુજના ભુજિયા ડુંગર ઉપર ભચાઉ ખાતે માંડવીના દરિયાકિનારે ગાંધીધામ ખાતે ભુજના ભુજિયા ડુંગર ઉપર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) કૃષિ અને ખેડૂત કલ્યાણ બાબતોના કેન્દ્રીય મંત્રાલયે જમીન આધારે ખેડૂતોનું વર્ગીકરણ જાહેર કર્યા મુજબ મોટા ખેડૂતો કેટલી જમીન ધરાવતા હોવા જોઇએ ? 5 હેક્ટરથી વધુ 20 હેક્ટરથી વધુ 4 થી 10 હેકટર 10 હેકટરથી વધુ 5 હેક્ટરથી વધુ 20 હેક્ટરથી વધુ 4 થી 10 હેકટર 10 હેકટરથી વધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) લાકડાની એક પેટીનું બહારનું માપ 22 સે.મી. × 16 સે.મી. × 14 સે.મી. છે. લાકડાની જાડાઈ 2 સે.મી. છે, તે પેટીને બનાવવામાં લાગતા લાકડાનું ઘનફળ (ઘન સે.મી.માં) કેટલું હશે ? 2768 1725 2938 1852 2768 1725 2938 1852 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) શહેરી ક્ષેત્રમાં "ગરીબી રેખા" માપવા માટે નીચેનામાંથી સરેરાશ કેટલી ઓછામાં ઓછી કેલેરી પ્રતિદિન પ્રતિ વ્યક્તિ માટે નિર્ધારીત કરવામાં આવી છે ? 2400 2100 2700 2200 2400 2100 2700 2200 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) 'વિનીત' નો વિરોધી શબ્દ આપો. પુરુષ પરીક્ષા નવનીત ઉધ્ધત પુરુષ પરીક્ષા નવનીત ઉધ્ધત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP