પંચાયતી રાજ (Panchayati Raj) તાલુકા પંચાયતની પ્રથમ બેઠકની તારીખ કોણ નક્કી કરે છે ? પ્રથમ બેઠકના અધ્યક્ષાધિકારી તાલુકા પંચાયતના પ્રમુખ જિલ્લા વિકાસ અધિકારી તાલુકા વિકાસ અધિકારી પ્રથમ બેઠકના અધ્યક્ષાધિકારી તાલુકા પંચાયતના પ્રમુખ જિલ્લા વિકાસ અધિકારી તાલુકા વિકાસ અધિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગામડામાં એકબીજા ખેતરોની હદ કોણ નક્કી કરે છે ? જિલ્લા જમીન દફતર નિરીક્ષક તલાટી કમ મંત્રી મામલતદાર તાલુકા વિકાસ અધિકારી જિલ્લા જમીન દફતર નિરીક્ષક તલાટી કમ મંત્રી મામલતદાર તાલુકા વિકાસ અધિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) "લોકશાહી અને વિકાસ માટે પંચાયતી રાજ સંસ્થાઓના પુનરોદ્ધાર" માટેની સમિતિના અધ્યક્ષ કોણ હતા ? જી. વી. કે. રાવ એન. કે. પી. સાલ્વે એલ. એમ. સિંઘવી કે. સી. પંત જી. વી. કે. રાવ એન. કે. પી. સાલ્વે એલ. એમ. સિંઘવી કે. સી. પંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત રાજ્યમાં, રાજ્યમાં આવેલી પંચાયતોની ચૂંટણી કોણ કરે છે ? રાજ્યનું ચૂંટણી પંચ વિકાસ કમિશ્નરશ્રી, ગાંધીનગર ભારત સરકારનું ચૂંટણીપંચ ગુજરાત રાજ્ય પંચાયત પરિષદ રાજ્યનું ચૂંટણી પંચ વિકાસ કમિશ્નરશ્રી, ગાંધીનગર ભારત સરકારનું ચૂંટણીપંચ ગુજરાત રાજ્ય પંચાયત પરિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) તાલુકા પંચાયતના કર્મચારીઓની ફરજો કોણ નક્કી કરે છે ? નાયબ જિલ્લા વિકાસ અધિકારી તાલુકા પંચાયતના પ્રમુખ તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી નાયબ જિલ્લા વિકાસ અધિકારી તાલુકા પંચાયતના પ્રમુખ તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતના સભાસદો એટલે ? ગામની પુખ્ત વયની વ્યક્તિ ગામની મતદાર યાદીમાં નામ હોય તે લોકો ગામના તમામ લોકો ગામ પંચાયતના સભ્યો ગામની પુખ્ત વયની વ્યક્તિ ગામની મતદાર યાદીમાં નામ હોય તે લોકો ગામના તમામ લોકો ગામ પંચાયતના સભ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP