ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભવાઈ ભજાવવા માટે નીચેના પૈકી કયું વાજિંત્ર અનિવાર્ય છે ? એકતારો ઢોલક કરતાલ ભૂંગળ એકતારો ઢોલક કરતાલ ભૂંગળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી ક્યા સર્જકને ભારતીય જ્ઞાનપીઠ પારિતોષિક મળ્યું છે ? પન્નાલાલ પટેલ ભગવતીકુમાર શર્મા ભોળાભાઇ પટેલ રઘુવીર ચૌધરી પન્નાલાલ પટેલ ભગવતીકુમાર શર્મા ભોળાભાઇ પટેલ રઘુવીર ચૌધરી ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP Both (રઘુવીર ચૌધરી) & (પન્નાલાલ પટેલ) are correct
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકપ્રિય નવલકથાકાર મોહમ્મદ માંકડની કૃતિનું નામ જણાવો. કેલીડોસ્કોપ મૌનની મહેફિલ અંતરાત્મા અંદર દીવાદાંડી કેલીડોસ્કોપ મૌનની મહેફિલ અંતરાત્મા અંદર દીવાદાંડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ત્રણચાર - આ શબ્દનો સમાસ જણાવો. કર્મધારય ઉપપદ દ્વંદ્વ તત્પુરુષ કર્મધારય ઉપપદ દ્વંદ્વ તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પન્નાલાલ પટેલની કઈ કૃતિને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલ છે ? 'ભાગ્યાંના ભેરુ' 'મળેલા જીવ' 'માનવીની ભવાઈ' 'વળામણાં' 'ભાગ્યાંના ભેરુ' 'મળેલા જીવ' 'માનવીની ભવાઈ' 'વળામણાં' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાની પહેલી નવલકથા કઈ ? સરસ્વતીચંદ્ર ચકરાવો કરણઘેલો સોરઠ તારાં વહેતાં પાણી સરસ્વતીચંદ્ર ચકરાવો કરણઘેલો સોરઠ તારાં વહેતાં પાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP