ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સત્યપ્રકાશ" સાપ્તાહિક કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું ? કરસનદાસ મૂળજી દાદાભાઈ નવરોજી નર્મદ કેખુશરો કાબરાજી કરસનદાસ મૂળજી દાદાભાઈ નવરોજી નર્મદ કેખુશરો કાબરાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લિયો ટોલ્સ્ટોયની કૃતિ 'વોર અને પીસ' નો ગુજરાતીમાં અનુવાદ કોણે કર્યો ? સુરેશ દલાલ જયંતિ દલાલ ચંદ્રકાન્ત ટોપીવાળા જયંત ખત્રી સુરેશ દલાલ જયંતિ દલાલ ચંદ્રકાન્ત ટોપીવાળા જયંત ખત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આત્મકથાત્મક રચના 'હૂંડી' માં, નરસિંહ મહેતાને શ્રીકૃષ્ણએ ___ ના છહ્મવેશમાં મદદ કરી હતી. શામળશાહ શેઠ દલપતરામ શેઠ નર્મદાશંકર વિઠ્ઠલશંકર શામળશાહ શેઠ દલપતરામ શેઠ નર્મદાશંકર વિઠ્ઠલશંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય સભાની સ્થાપનામાં નીચેના પૈકી કયા સાહિત્યકારનું મહત્વનું યોગદાન હતું ? કનૈયાલાલ મુનશી રણજિતરામ મહેતા ગોવર્ધનરામ ત્રિપાઠી આનંદશંકર ધ્રુવ કનૈયાલાલ મુનશી રણજિતરામ મહેતા ગોવર્ધનરામ ત્રિપાઠી આનંદશંકર ધ્રુવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ડોહો સોટા જેમ હાલવા ચાલવા લાગ્યો. - અલંકાર જણાવો. ઉપમા વર્ણસગાઈ અનન્વય શ્લેષ ઉપમા વર્ણસગાઈ અનન્વય શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અર્થશાસ્ત્રની ગાંધી દૃષ્ટિએ સમજૂતી આપતો ગ્રંથ ‘માનવ અર્થશાસ્ત્ર’ના રચયિતા કોણ છે ? કરસનદાસ માણેક દલસુખભાઈ માલવિયા નરહિર પરીખ વજુ કોટક કરસનદાસ માણેક દલસુખભાઈ માલવિયા નરહિર પરીખ વજુ કોટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP