ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષા નીચેના પૈકી કઈ ભાષામાંથી ઉદ્દભવી ? ગુર્જરા અપભ્રંશ મારુ પ્રાકૃત દિંગલ સંસ્કૃત ગુર્જરા અપભ્રંશ મારુ પ્રાકૃત દિંગલ સંસ્કૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા કવિને જ્ઞાનપીઠ પારિતોષિક મળ્યું છે ? લાભશંકર ઠાકર રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર પટેલ મણિલાલ હ. પટેલ લાભશંકર ઠાકર રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર પટેલ મણિલાલ હ. પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રામનારાયણ પાઠકને કોણે ગાંધીયુગના સાહિત્યકાર તરીકે ઓળખાવ્યા છે ? ધ્રુવભટ્ટ નાન્હાનાલાલ કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોષી ધ્રુવભટ્ટ નાન્હાનાલાલ કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા સાહિત્યકારે વલસાડમાં નંદિગ્રામની સ્થાપના કરી હતી. કનૈયાલાલ મુનશી મકરંદ દવે નાનાભાઈ ભટ્ટ ઈચ્છારામ દેસાઈ કનૈયાલાલ મુનશી મકરંદ દવે નાનાભાઈ ભટ્ટ ઈચ્છારામ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઘેર પધાર્યા હરિગુણ ગાતા, વાતા તાલને શંખ મૃદંગ - આ પંક્તિનો અલંકાર જણાવો. રૂપક અંત્યાનુપ્રાસ આંતરપ્રાસ ઉપમા રૂપક અંત્યાનુપ્રાસ આંતરપ્રાસ ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મીરાંના પદોમાં કોની ભક્તિ વિશેષ છે ? શ્રીરામ મહાદેવ હનુમાન શ્રીકૃષ્ણ શ્રીરામ મહાદેવ હનુમાન શ્રીકૃષ્ણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP