ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિદ્યાવાચસ્પતિ'ની સન્માનનીય પદવી મેળવનાર પ્રખર સાહિત્યકાર, સંશોધક, સંપાદક અને ચરિત્રલેખક કે. કા. શાસ્ત્રીનું પૂરું નામ જણાવો. કેશવલાલ કાનજીભાઈ શાસ્ત્રી કેશવરામ કાનજીરામ શાસ્ત્રી કેશવલાલ કામ્તાપ્રસાદ શાસ્ત્રી કેશવરામ કાશીરામ શાસ્ત્રી કેશવલાલ કાનજીભાઈ શાસ્ત્રી કેશવરામ કાનજીરામ શાસ્ત્રી કેશવલાલ કામ્તાપ્રસાદ શાસ્ત્રી કેશવરામ કાશીરામ શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતમાં સમાજ સુધારા માટે જાણીતાં દુર્ગારામ મહેતાનો જન્મ ક્યા થયો હતો ? આણંદ અમદાવાદ ભરૂચ સુરત આણંદ અમદાવાદ ભરૂચ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અતિજ્ઞાન' ખંડકાવ્ય જેમાં મહાભારતના એક પ્રસંગનું વર્ણન કરવામાં આવેલ છે. આ ખંડકાવ્યની રચના કોણે કરી છે ? મણિશંકર રત્નજી ભટ્ટ બળવંતરાય ઠાકોર દયારામ ભટ્ટ બાલમુકુંદ દવે મણિશંકર રત્નજી ભટ્ટ બળવંતરાય ઠાકોર દયારામ ભટ્ટ બાલમુકુંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સંત ખુરશીદાસ ઉપનામ કયા ગુજરાતી સાહિત્યકારનું છે ? લાભશંકર ઠાકર વેણીભાઈ પુરોહિત દિનકરરાય વૈદ્ય મધુરાય લાભશંકર ઠાકર વેણીભાઈ પુરોહિત દિનકરરાય વૈદ્ય મધુરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બેસે છે ભાગ્ય બેઠાનું, ઉભું ઉભા રહેલાનું. - આ પંક્તિનો છંદ જણાવો. મંદાક્રાન્તા અનુષ્ટુપ હરિગીત શાર્દૂલવિક્રીડિત મંદાક્રાન્તા અનુષ્ટુપ હરિગીત શાર્દૂલવિક્રીડિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તળપદા શબ્દોનો સૂઝભર્યો વિનિયોગ પામેલા લયમંજુલ ગીતો કોણે આપ્યા છે ? મનુભાઈ પંચોળી ભાનુપ્રસાદ પંડ્યા પ્રહલાદ પારેખ બ.ક.ઠાકોર મનુભાઈ પંચોળી ભાનુપ્રસાદ પંડ્યા પ્રહલાદ પારેખ બ.ક.ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP