ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયું જોડકું ખોટું છે ? અલ્લાબેલી - ગુણવંત આચાર્ય સીધાં ચઢાણ - પન્નાલાલ પટેલ વ્યાજનો વારસ - ચુનીલાલ મડિયા આભ રૂએ એની નવલખ ધારે - શિવકુમાર જોષી અલ્લાબેલી - ગુણવંત આચાર્ય સીધાં ચઢાણ - પન્નાલાલ પટેલ વ્યાજનો વારસ - ચુનીલાલ મડિયા આભ રૂએ એની નવલખ ધારે - શિવકુમાર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જે ગમે જગત ગુરુ દેવ જગદીશને’ પદ કોનું છે ? ભોજા ભગત મીરાંબાઇ દયારામ નરસિંહ મહેતા ભોજા ભગત મીરાંબાઇ દયારામ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી કવિ અને હાસ્યકાર શ્રી નટવરલાલ બુચનો જન્મ ક્યાં થયો હતો ? ગોંડલ આણંદ ચોટીલા વિજયનગર ગોંડલ આણંદ ચોટીલા વિજયનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રાજેન્દ્ર શાહને કઈ કૃતિને કેન્દ્રમાં રાખીને જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો ? બારીબહાર ધ્વનિ સ્વપ્નપ્રયાણ છંદોલય બારીબહાર ધ્વનિ સ્વપ્નપ્રયાણ છંદોલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઉશનસ્' કોનું ઉપનામ છે ? ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી મણિશંકર રત્નજી ભટ્ટ રતિલાલ રૂપાવાળા નટવરલાલ કુબેરદાસ પંડ્યા ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી મણિશંકર રત્નજી ભટ્ટ રતિલાલ રૂપાવાળા નટવરલાલ કુબેરદાસ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જોડકા જોડો. P). પન્નાલાલ પટેલ Q) ઝવેરચંદ મેઘાણી R) કનૈયાલાલ મુનશી S) ગોવર્ધનરામ ત્રિપાઠી 1. સરસ્વતીચંદ્ર 2. ગુજરાતનો નાથ 3. માનવીની ભવાઈ 4. સૌરાષ્ટ્રની રસધાર P-1, Q-2, R-4, S-3 P-3, Q-4, R-2, S-1 P-4, Q-1, R-3, S-2 P-2, Q-3, R-1, S-4 P-1, Q-2, R-4, S-3 P-3, Q-4, R-2, S-1 P-4, Q-1, R-3, S-2 P-2, Q-3, R-1, S-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP