ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર અને સાહિત્ય સ્વરૂપનું કયું જોડકું ખોટું છે ? કાકા કાલેલકર - નિબંધ સ્નેહરશ્મિ - હાઈકુ બ.ક. ઠાકોર - સોનેટ ધૂમકેતુ - લોકવાર્તા કાકા કાલેલકર - નિબંધ સ્નેહરશ્મિ - હાઈકુ બ.ક. ઠાકોર - સોનેટ ધૂમકેતુ - લોકવાર્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સોનેટના પિતા તરીકે ક્યા કવિની ઓળખ છે ? ઉશનસ્ બ.ક. ઠાકોર રા.વિ. પાઠક સુંદરમ્ ઉશનસ્ બ.ક. ઠાકોર રા.વિ. પાઠક સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "વક્રદર્શી" કોનું તખલ્લુસ છે ? મધુસૂદન પારેખ બકુલ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી દલપતરામ મધુસૂદન પારેખ બકુલ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના કવિઓ અને ઉપનામ અંગેના જોડકા પૈકીનું અયોગ્ય જોડકું પસંદ કરો. મણિશંકર રત્નજી ભટ્ટ - કાન્ત ઉમાશંકર જોષી - વાસુકી ચીનુભાઈ ચંદુલાલ મોદી - દ્વિરેફ બળવંતરાય કલ્યાણરાય ઠાકોર - સેહની મણિશંકર રત્નજી ભટ્ટ - કાન્ત ઉમાશંકર જોષી - વાસુકી ચીનુભાઈ ચંદુલાલ મોદી - દ્વિરેફ બળવંતરાય કલ્યાણરાય ઠાકોર - સેહની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાની પ્રથમ ગઝલ કઈ છે ? ગુજારે જે શિરે તારે તારી આંખનો અફીણી ઝરૂખો બોધ ગુજારે જે શિરે તારે તારી આંખનો અફીણી ઝરૂખો બોધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગુરુ કીધા મેં ગોકુલના,ઘરડા બળદને ઘાલી નાથ' કૃતિના રચિયતા જણાવો. નરસિંહ મહેતા પ્રેમાનંદ દયારામ અખો નરસિંહ મહેતા પ્રેમાનંદ દયારામ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP