ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય' માટે આ ગાળો કયો સમય સૂચવે છે ?

પંદરમી સદીથી સત્તરમી સદી
સોળમી સદીથી અઢારમી સદી
બારમી સદીથી પંદરમી સદી
અગિયારમી સદીથી પંદરમી સદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
તાજેતરમાં નીચેનામાંથી કોણે ગુજરાતી સાહિત્ય માટે 'જ્ઞાનપીઠ એવોર્ડ' મેળવ્યો ?

ગુણવંત શાહ
ચિનુ મોદી
રઘુવીર ચૌધરી
કનૈયાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“મળેલા જીવ" નવલકથાની શરૂઆત કયા મેળાથી થાય છે?

ભવનાથનો મેળો
શિવરાત્રીનો મેળો
જન્માષ્ટમીનો મેળો
શામળાજીનો મેળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'તત્વમસિ' નવલકથા કે જેનો કેન્દ્રવર્તી વિષય 'નર્મદા તટની સંસ્કૃતિ' છે તેના લેખક કોણ છે ?

ધ્રુવ ભટ્ટ
ગુણવંત શાહ
કાકાસાહેબ કાલેલકર
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP