• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
શ્રી જ્યોતીન્દ્ર હ. દવેનું ઉપનામ કયું છે ?

મંગલમ્
અવળવાણિયા
આકાશગંગા
વાચસ્પતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી અનિરુદ્ધ બ્રહ્મભટ્ટનું પુસ્તક કયું છે ?

શ્રાવણી
મરીચિકા
અજાણ્યું સ્ટેશન
પશ્ચિમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયો કાવ્યસંગ્રહ 'ઉમાશંકર જોશી'નો નથી ?

નિશિથ
સપ્તપદી
ગંગોત્રી
નેપથ્યે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રાજકુમાર શબ્દ નો સમાસ જણાવો.

ઉપપદ
મધ્યમપદલોપી
તત્પુરુષ
દ્વંદ્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'નરસિંહ મહેતા'એ રચેલી કઈ કૃતિમાં આખ્યાનના મૂળ જોવા મળે છે ?

હૂંડી
વસંતના પદો
શ્રાદ્વ
સુદામાચરિત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મીરાંના પદોમાં કોની ભક્તિ વિશેષ છે ?

શ્રીરામ
હનુમાન
મહાદેવ
શ્રીકૃષ્ણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

Talati Practice MCQ Part - 9 ભાગીદારી (Partnership) છંદ DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) કહેવત (Proverb) Revenue Talati Exam Paper (28-02-2016) Talati Practice MCQ Part - 6 સંધિ (Conjunction) કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US