ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શ્રી ત્રિભોવનદાસ લુહારનું તખલ્લુસ કયું છે ? સત્યમ્ કોયા ભગત પ્રેમભક્તિ શિવમ્ સત્યમ્ કોયા ભગત પ્રેમભક્તિ શિવમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જોડકા જોડો.1. રા.વિ.પાઠક2. નટવરલાલ પંડ્યા3. ત્રિભુવનદાસ લુહાર 4. ગૌરીશંકર જોષી અ. ધૂમકેતુ બ. સુંદરમ્ ક. સ્વૈરવિહારી ડ. ઉશનસ્ 1-અ, 2-બ, 3-ક, 4-ડ 1-ક, 2-ડ, 3-બ, 4-અ 1-ક, 2-ડ, 3-અ, 4-બ 1-અ, 2-બ, 3-ડ, 4-ક 1-અ, 2-બ, 3-ક, 4-ડ 1-ક, 2-ડ, 3-બ, 4-અ 1-ક, 2-ડ, 3-અ, 4-બ 1-અ, 2-બ, 3-ડ, 4-ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) છંદોલય, કિન્નરી, અલ્પવિરામ અને પ્રવાલદ્વીપ કાવ્યરસંગ્રહો ક્યા સાહિત્યકારના છે ? નટવરલાલ પંડ્યા નિરંજન ભગત રાજેન્દ્ર શાહ રમણલાલ સોની નટવરલાલ પંડ્યા નિરંજન ભગત રાજેન્દ્ર શાહ રમણલાલ સોની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'તત્વમસિ' નવલકથા કે જેનો કેન્દ્રવર્તી વિષય 'નર્મદા તટની સંસ્કૃતિ' છે તેના લેખક કોણ છે ? રઘુવીર ચૌધરી કાકાસાહેબ કાલેલકર ધ્રુવ ભટ્ટ ગુણવંત શાહ રઘુવીર ચૌધરી કાકાસાહેબ કાલેલકર ધ્રુવ ભટ્ટ ગુણવંત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભારતનું પ્રથમ ગુજરાતી વર્તમાનપત્ર શરૂ કરનાર ફરદુનજી મર્ઝબાનનો જન્મ ક્યાં થયો હતો ? વલસાડ નવસારી મુંબઈ સુરત વલસાડ નવસારી મુંબઈ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘એકદા નૈમિષારણ્યે' ટૂંકી વાર્તાસંગ્રહ કોનો છે ? લાભશંકર ઠાકર અશોક ચાવડા સુરેશ જોષી રતિલાલ બોરીસાગર લાભશંકર ઠાકર અશોક ચાવડા સુરેશ જોષી રતિલાલ બોરીસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP