ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આપણો ઘડીક સંગ' કૃતિ કયા સાહિત્યકારની છે ? કૃષ્ણલાલ શ્રીધરાણી દિગીશ મહેતા ગોવર્ધનરામ ત્રિપાઠી ગૌરીશંકર જોષી કૃષ્ણલાલ શ્રીધરાણી દિગીશ મહેતા ગોવર્ધનરામ ત્રિપાઠી ગૌરીશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયું જોડકું ખોટું છે ? અલ્લાબેલી - ગુણવંત આચાર્ય વ્યાજનો વારસ - ચુનીલાલ મડિયા સીધાં ચઢાણ - પન્નાલાલ પટેલ આભ રૂએ એની નવલખ ધારે - શિવકુમાર જોષી અલ્લાબેલી - ગુણવંત આચાર્ય વ્યાજનો વારસ - ચુનીલાલ મડિયા સીધાં ચઢાણ - પન્નાલાલ પટેલ આભ રૂએ એની નવલખ ધારે - શિવકુમાર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મુક્તક’ શેનો પ્રકાર છે ? લોકગીત ગઝલ હાઈકુ લઘુકાવ્ય લોકગીત ગઝલ હાઈકુ લઘુકાવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કચ્છના મેઘાણી તરીકે કોણ ઓળખાય છે ? રમણિક સોમેશ્વર અનિલ ચાવડા જોરાવરસિંહ જાદવ દુલેરાય કારાણી રમણિક સોમેશ્વર અનિલ ચાવડા જોરાવરસિંહ જાદવ દુલેરાય કારાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મા-બાપને ભૂલશો નહી' એ કાવ્યની રચના કોણે કરી છે ? ગુણવંત શાહ બટુક મહારાજ પ્રવીણચંદ્ર મહારાજ પુનિતમહારાજ ગુણવંત શાહ બટુક મહારાજ પ્રવીણચંદ્ર મહારાજ પુનિતમહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લાઠીના સુરસિંહજી (કલાપી)એ કચ્છની કુંવરી રમા સાથે લગ્ન કર્યા હતા, રમાની સાથે જ દાસી તરીકે આવેલી શોભનાનું મૂળ નામ કયું હતું ? સાવિત્રી શારદા મોંઘી જીવી સાવિત્રી શારદા મોંઘી જીવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP