ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કોક દિન ઈદ અને કોક દિન રોજા ઊછળે ને પડે નીચે જિંદગીના મોજા' પંક્તિના સર્જક કોણ છે ? સુકન્યા ઝવેરી જયંત પાઠક મકરંદ દવે તારક મહેતા સુકન્યા ઝવેરી જયંત પાઠક મકરંદ દવે તારક મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઈર્શાદ' કયા કવિનું ઉપનામ છે ? સુરેશ જોષી ચિનુ મોદી મકરંદ દવે પ્રિયકાન્ત મણિયાર સુરેશ જોષી ચિનુ મોદી મકરંદ દવે પ્રિયકાન્ત મણિયાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘માણસાઈની વાર્તા’નું સ્પાદન કાર્ય કોણે કર્યું છે ? અમૃતલાલ ભટ્ટ મુકુંદરાય પટ્ટણી પીતાંબર પટેલ હર્ષદ ત્રિવેદી અમૃતલાલ ભટ્ટ મુકુંદરાય પટ્ટણી પીતાંબર પટેલ હર્ષદ ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સર્જનખેલ - શબ્દનો સમાસ જણાવો. દ્વંદ્વ કર્મધારય ઉપપદ દ્વિગુ દ્વંદ્વ કર્મધારય ઉપપદ દ્વિગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નડિયાદના સાક્ષરરત્નોમાં કોનો સમાવેશ થતો નથી ? ગોવર્ધનરામ ત્રિપાઠી આનંદશંકર ધ્રુવ રમણભાઈ નીલકંઠ બાલાશંકર કંથારિયા ગોવર્ધનરામ ત્રિપાઠી આનંદશંકર ધ્રુવ રમણભાઈ નીલકંઠ બાલાશંકર કંથારિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બળવંતરાય કલ્યાણરાય ઠાકોરના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે ?1. તેમનો પ્રિય છંદ પૃથ્વી છંદ છે.2. તેમની સાહિત્યની પ્રથમ સોનેટ 'ભણકાર' છે.3. તેમણે અભિજ્ઞાન શાકુંતલમનું ભાષાંતર કર્યું હતું. ફક્ત 1 અને 3 ફક્ત 2 અને 3 આપેલ તમામ ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 ફક્ત 2 અને 3 આપેલ તમામ ફક્ત 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP