ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માનવીની ભવાઈ' નવલકથાના લેખક કોણ છે ? પન્નાલાલ પટેલ પ્રેમાનંદ કાકા કાલેલકર ઉમાશંકર જોશી પન્નાલાલ પટેલ પ્રેમાનંદ કાકા કાલેલકર ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો. આધુનિક યુગ - સુરેશ જોશી, કિશોર જાદવ સુધારક યુગ - નર્મદ, ન્હાનાલાલ પંડિત યુગ - કાન્ત, કલાપી ગાંધી યુગ - ઉમાશંકર, સુન્દરમ આધુનિક યુગ - સુરેશ જોશી, કિશોર જાદવ સુધારક યુગ - નર્મદ, ન્હાનાલાલ પંડિત યુગ - કાન્ત, કલાપી ગાંધી યુગ - ઉમાશંકર, સુન્દરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રેમાનંદ રચિત 'નળાખ્યાન' નો મુખ્યરસ જણાવો ? હાસ્ય વીર ભયાનક કરૂણ હાસ્ય વીર ભયાનક કરૂણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો.'ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં' ગીતના કવિ ___ છે. રામજી પટેલ રમેશ પારેખ રાજેન્દ્ર શુક્લ વિનોદ જોશી રામજી પટેલ રમેશ પારેખ રાજેન્દ્ર શુક્લ વિનોદ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દર્શક'ની કૃતિ 'બંધન અને મુક્તિ' કઈ ઐતિહાસિક ઘટના પર આધારિત છે ? 'હિંદ છોડો' લડત અસહકાર આંદોલન ભારતનો પ્રારંભિક ઈતિહાસ 1857ની સ્વાતંત્ર્ય ક્રાંતિ 'હિંદ છોડો' લડત અસહકાર આંદોલન ભારતનો પ્રારંભિક ઈતિહાસ 1857ની સ્વાતંત્ર્ય ક્રાંતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ન્હાનાલાલે ગાંધીજીને અનુલક્ષીને કયું કાવ્ય લખેલું છે ? જનાર્દન જનતા જનાર્દન ગુજરાતના સંત તપસ્વી જનાર્દન જનતા જનાર્દન ગુજરાતના સંત તપસ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP