ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટનું ઉપનામ શું છે ? સ્નેહરશ્મિ કલાપી દર્શક ઘાયલ સ્નેહરશ્મિ કલાપી દર્શક ઘાયલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉમાશંકર જોશીએ પોતાના અભ્યાસગ્રંથમાં કોને કાન્તદ્રષ્ટા કવિ કહ્યો છે ? અખો પ્રેમાનંદ દયારામ દલપતરામ અખો પ્રેમાનંદ દયારામ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ મુકુન્દરાય પારાશર્યની પ્રસિદ્ધ રચના જણાવો. સંસ્કૃત મુક્ત સંગ્રહ અભિવ્યક્તિ ફૂલ ફાગણના સંસ્કૃત મુક્ત સંગ્રહ અભિવ્યક્તિ ફૂલ ફાગણના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અખાના છપ્પાનો છંદ કયો છે ? ચોપાઈ મનહર ઝૂલણાં દોહરો ચોપાઈ મનહર ઝૂલણાં દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મેહતાના કાવ્ય ‘ જળકમળ છાંડી જાને’ નો પ્રકાર જણાવો ? પ્રભાતિયું પદ લોકગીત ભડલીગીત પ્રભાતિયું પદ લોકગીત ભડલીગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દેખ બિચારી બકરી કેરો જોતા ન કોઈ પકડે કાન, એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન' - અંગ્રેજ શાસનથી અંજાઈને દાસત્વની માનસિકતા દર્શાવતી આ પંક્તિઓ કયા કવિની છે ? દલપતરામ બળવંતરાય ઠાકોર કૃષ્ણલાલ શ્રીધરાણી ઉમાશંકર જોશી દલપતરામ બળવંતરાય ઠાકોર કૃષ્ણલાલ શ્રીધરાણી ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP