ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ અખાનો વ્યવસાય શો હતો ? સોની કુંભાર સુથાર શિક્ષક સોની કુંભાર સુથાર શિક્ષક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આંખ આ ધન્ય છે' કાવ્યસંગ્રહના લેખકનું નામ જણાવો. હર્ષ બ્રહ્મભટ્ટ વિનોદ જોશી નરેન્દ્ર મોદી રાજેન્દ્ર શુકલ હર્ષ બ્રહ્મભટ્ટ વિનોદ જોશી નરેન્દ્ર મોદી રાજેન્દ્ર શુકલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કોને લોકસાહિત્યના ધૂધવના મહેરામણની ઉપાધિ આપવામાં આવી છે ? પીંગળશી ગઢવી દુલા ભાયા કાગ હેમુદાન ગઢવી ઝવેરચંદ મેઘાણી પીંગળશી ગઢવી દુલા ભાયા કાગ હેમુદાન ગઢવી ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કર્ણસુંદરી નાટિકાની રચના કોણે કરી છે ? બિલ્હણ બાદરાયણ ભવભૂતિ ભારવી બિલ્હણ બાદરાયણ ભવભૂતિ ભારવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નવલકથાકાર મનુભાઈ રાજારામ પંચોળી (દર્શક)નું જન્મસ્થળ જણાવો. વાવોલ ઉમરેઠ પંચાશિયા ચોટિયા વાવોલ ઉમરેઠ પંચાશિયા ચોટિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના કયા કવિએ તેમના પચ્છિમ જર્મનીના રહેવાસ દરમિયાન વૉઈસ ઑફ જર્મનીમાં હિંદુસ્તાન રેડિયો વિભાગના હિન્દી ઉર્દૂ સર્વિસનું સંચાલન કર્યુ હતુ ? ખલીલ ધનતેજવી મરિઝ આદિલ મન્સૂરી શેખાદમ આબુવાલા ખલીલ ધનતેજવી મરિઝ આદિલ મન્સૂરી શેખાદમ આબુવાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP