ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર ગૌરીશંકરનું તખલ્લુસ... ઉશનસ્ ફિલસૂફ ધૂમકેતુ સ્નેહરશ્મિ ઉશનસ્ ફિલસૂફ ધૂમકેતુ સ્નેહરશ્મિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીનો વર્ષના શ્રેષ્ઠ પુસ્તકનો એવોર્ડ નીચેનાં પૈકી ક્યાં પિતા-પુત્રની જોડીને સાહિત્ય ક્ષેત્રે પોતાનાં આગવાં પ્રદાન બદલ આપવામાં આવ્યો હતો ? મહાદેવ દેસાઈ - નારાયણ દેસાઈ રમણલાલ જોશી - પ્રબોધ જોશી ઝવેરચંદ મેઘાણી - મહેન્દ્ર મેઘાણી હરિવલ્લભ ભાયાણી - ઉત્પલ ભાયાણી મહાદેવ દેસાઈ - નારાયણ દેસાઈ રમણલાલ જોશી - પ્રબોધ જોશી ઝવેરચંદ મેઘાણી - મહેન્દ્ર મેઘાણી હરિવલ્લભ ભાયાણી - ઉત્પલ ભાયાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષા નીચેના પૈકી કઈ ભાષામાંથી ઉદ્દભવી ? સંસ્કૃત ગુર્જરા અપભ્રંશ મારુ પ્રાકૃત દિંગલ સંસ્કૃત ગુર્જરા અપભ્રંશ મારુ પ્રાકૃત દિંગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'લોકકથાના મૂળ અને કુળ' પુસ્તકના લેખક કોણ છે? હરિવલ્લભ ભાયાણી ખોડીદાસ પરમાર ભગવાનદાસ પટેલ ઝવેરચંદ મેઘાણી હરિવલ્લભ ભાયાણી ખોડીદાસ પરમાર ભગવાનદાસ પટેલ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સંતુ, ગોબર કઈ નવલકથાનાં પાત્રો છે ? મળેલાજીવ લીલુડી ધરતી દીપનિર્વાણ અમૃતા મળેલાજીવ લીલુડી ધરતી દીપનિર્વાણ અમૃતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ધૂમકેતુ' ઉપનામ કયા સર્જકનું છે ? ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી ગૌરીશંકર માધવરામ જોશી ગૌરીશંકર ગોવર્ધનરામ ત્રિપાઠી ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી ગૌરીશંકર માધવરામ જોશી ગૌરીશંકર ગોવર્ધનરામ ત્રિપાઠી ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP