ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય સભાની સ્થાપનામાં નીચેના પૈકી કયા સાહિત્યકારનું મહત્વનું યોગદાન હતું ? આનંદશંકર ધ્રુવ કનૈયાલાલ મુનશી રણજિતરામ મહેતા ગોવર્ધનરામ ત્રિપાઠી આનંદશંકર ધ્રુવ કનૈયાલાલ મુનશી રણજિતરામ મહેતા ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દોહરો છંદમાં યતિ કયા અક્ષર પછી આવે છે ? તેરમા બારમા દસમા ચૌદમા તેરમા બારમા દસમા ચૌદમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘હરિનો મારગ છે શૂરાનો, નહી કાયરનું કામ જોને‘ કાવ્યપંક્તિ કોની છે ? અખો પ્રીતમ નરસિંહ મહેતા પ્રેમાનંદ અખો પ્રીતમ નરસિંહ મહેતા પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1932માં પોતાના જેલવાસ દરમિયાન ઉમાશંકર જોષીએ ‘સાપના ભારા’ અને ‘ઉડલ ચરકલડી’ લખ્યા. તેનો પ્રકાર જણાવો. નવલકથા એકાંકી વાર્તા નવલિકા નવલકથા એકાંકી વાર્તા નવલિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યના પ્રેમી એલેકઝન્ડર કિન્લોક ફાર્બસ અને કવિ દલપતરામના સંયુક્ત પ્રયત્નો દ્વારા 1849માં શરૂ કરવામાં આવેલ સૌપ્રથમ ગુજરાતી સામમિયકનું નામ જણાવો. વરતમાન શબ્દ સૃષ્ટિ પરબ યુગદર્શન વરતમાન શબ્દ સૃષ્ટિ પરબ યુગદર્શન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કીમિયાગર ઉપનામ કોનું છે ? તુષાર શુકલ રાજેન્દ્ર શુકલ મધુસૂદન પારેખ બકુલ ત્રિપાઠી તુષાર શુકલ રાજેન્દ્ર શુકલ મધુસૂદન પારેખ બકુલ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP