ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અતિજ્ઞાન' ખંડકાવ્ય જેમાં મહાભારતના એક પ્રસંગનું વર્ણન કરવામાં આવેલ છે. આ ખંડકાવ્યની રચના કોણે કરી છે ? દયારામ ભટ્ટ બાલમુકુંદ દવે બળવંતરાય ઠાકોર મણિશંકર રત્નજી ભટ્ટ દયારામ ભટ્ટ બાલમુકુંદ દવે બળવંતરાય ઠાકોર મણિશંકર રત્નજી ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'છ અક્ષરનું નામ' કાવ્યસંગ્રહમાં કોના કાવ્યોનો સંગ્રહ કરવામાં આવ્યો છે ? રાજેન્દ્ર શાહ ગુણવંત શાહ મકરંદ દવે રમેશ પારેખ રાજેન્દ્ર શાહ ગુણવંત શાહ મકરંદ દવે રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત રાજ્યશાળા પાઠ્યપુસ્તક મંડળ - ગાંધીનગરના કાર્યાલયને કયા નામે ઓળખવામાં આવે છે ? વિદ્યાયન શિક્ષાસેતુ પ્રત્યાયન સરસ્વતીસદન વિદ્યાયન શિક્ષાસેતુ પ્રત્યાયન સરસ્વતીસદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વર્ષ 1932માં યરવડા જેલમાં ‘જૂના સંસ્કાર’ વાર્તા કોણે લખી હતી ? ભૂપતભાઈ વડોદરિયા મહાદેવભાઈ દેસાઈ ચુનીલાલ મડિયા ગુલાબદાસ બ્રોકર ભૂપતભાઈ વડોદરિયા મહાદેવભાઈ દેસાઈ ચુનીલાલ મડિયા ગુલાબદાસ બ્રોકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર ડૉ.હરિવલ્લભ ભાયાણીનું જન્મસ્થળ જણાવો. મહુવા રતનપુર વડાલી માણસા મહુવા રતનપુર વડાલી માણસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તિલક કરતાં ત્રેપન થયા, જપમાળાનાં નાકાં ગયા. આ પ્રસિદ્ધ પંક્તિના કવિ કોણ છે ? નારદ નરસિંહ મહેતા મીરાબાઈ અખો નારદ નરસિંહ મહેતા મીરાબાઈ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP