ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયા પુસ્તકના લેખક ઉમાશંકર જોશી નથી ? ગંગોત્રી પ્રાચીના નિશિથ ગોરજ ગંગોત્રી પ્રાચીના નિશિથ ગોરજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રેમાનંદે તેમના આખ્યાનોમાં દમયંતીના સૌંદર્યની લાલસા ધરાવતા કોને અતિપામરે, પશુવત વ્યવહાર કરતા દર્શાવ્યા છે ? દાનવોને દેવોને સગા-સંબંધીઓને રાજાઓને દાનવોને દેવોને સગા-સંબંધીઓને રાજાઓને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે સાહિત્ય રચના અને તેના પ્રકાર દર્શાવેલા છે. તેની સાથે જોડનો યોગ્ય ક્રમ કયો થશે ?1. કરણઘેલો 2. ઊર્મિલા 3. સ્નેહમુદ્રા 4. મારી કમલાઅ. કવિતા બ. પ્રશિષ્ટ નાટક ક. ટૂંકીવાર્તા ડ. નવલકથા ઈ. હરિદર્શન 1-ડ, 2-ઈ, 3-અ, 4-ક 1-બ, 2-ક, 3-ડ, 4-ઈ 1-ક, 2-ડ, 3-બ, 4-અ 1-અ, 2-બ, 3-ઈ, 4-ડ 1-ડ, 2-ઈ, 3-અ, 4-ક 1-બ, 2-ક, 3-ડ, 4-ઈ 1-ક, 2-ડ, 3-બ, 4-અ 1-અ, 2-બ, 3-ઈ, 4-ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દેખ બિચારી બકરી કેરો જોતા ન કોઈ પકડે કાન, એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન' - અંગ્રેજ શાસનથી અંજાઈને દાસત્વની માનસિકતા દર્શાવતી આ પંક્તિઓ કયા કવિની છે ? દલપતરામ ઉમાશંકર જોશી બળવંતરાય ઠાકોર કૃષ્ણલાલ શ્રીધરાણી દલપતરામ ઉમાશંકર જોશી બળવંતરાય ઠાકોર કૃષ્ણલાલ શ્રીધરાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર જયંત કોઠારીની પ્રસિદ્ધ કૃતિ જણાવો. અનિમેષ અનુષાંગીક ભારતનો કાર્યસિદ્ધાંત ઉપક્રમ અનિમેષ અનુષાંગીક ભારતનો કાર્યસિદ્ધાંત ઉપક્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વાતાવરણ - શબ્દની સંધિ છૂટી પાડો. વાત + અનાવરણ વા + તાવાર્ણ વાત + આવરણ વાતા + આવરણ વાત + અનાવરણ વા + તાવાર્ણ વાત + આવરણ વાતા + આવરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP