ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી કવિતામાં આદિ કવિ કોને માનવામાં આવે છે ? આસામ નરસિંહ મહેતા નર્મદ ભાલણ આસામ નરસિંહ મહેતા નર્મદ ભાલણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ ઈન્દુલાલ ગાંધીનો પ્રસિદ્ધ કાવ્યસંગ્રહ જણાવો. અનિમેષ ગોરસ ઈંધણ તેજરેખા અનિમેષ ગોરસ ઈંધણ તેજરેખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ, અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ' - કયા કવિની પંક્તિઓ છે ? ઉમાશંકર જોશી શેખાદમ આબુવાલા નિરંજન ભગત ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોશી શેખાદમ આબુવાલા નિરંજન ભગત ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝમકું, જમના, મનોરદા મુખી પાત્રો કઇ વાર્તામાં આવે છે ? કરણઘેલો વળામણાં માનવીની ભવાઈ મળેલાજીવ કરણઘેલો વળામણાં માનવીની ભવાઈ મળેલાજીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતની નાટ્યકલાઓમાં કોનું નામ મોખરે ગણાય છે ? ઉપેન્દ્ર ત્રિવેદી જયશંકર સુંદરી દીના પાઠક બાપુલાલ નાયક ઉપેન્દ્ર ત્રિવેદી જયશંકર સુંદરી દીના પાઠક બાપુલાલ નાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "ફાર્બસ ગુજરાતી સભા" ત્રિમાસિક પત્રનું પ્રકાશન કયા વર્ષથી શરૂ થયું હતું ? ઈ.સ. 1832 ઈ.સ. 1865 ઈ.સ. 1965 ઈ.સ. 1932 ઈ.સ. 1832 ઈ.સ. 1865 ઈ.સ. 1965 ઈ.સ. 1932 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP