ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં સૉનેટ કાવ્યની શરૂઆત કયા કવિએ કરી હતી ? ખબરદાર ઝવેરચંદ મેઘાણી બળવંતરાય ઠાકોર ઉમાશંકર જોશી ખબરદાર ઝવેરચંદ મેઘાણી બળવંતરાય ઠાકોર ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "ઈદમ્ સર્વમ્" કોનો નિબંધસંગ્રહ છે ? ભોળાભાઈ પટેલ વિનોદ ભટ્ટ સુરેશ જોશી રઘુવીર ચૌધરી ભોળાભાઈ પટેલ વિનોદ ભટ્ટ સુરેશ જોશી રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'છેલ્લો કટોરો' કાવ્ય મેઘાણીએ કોને ઉદ્દેશીને લખ્યું હતું. ગાંધીજી અંગ્રેજો સરદાર પટેલ ભારતની પ્રજા ગાંધીજી અંગ્રેજો સરદાર પટેલ ભારતની પ્રજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શ્રી ત્રિભોવનદાસ લુહારનું તખલ્લુસ કયું છે ? પ્રેમભક્તિ કોયા ભગત સત્યમ્ શિવમ્ પ્રેમભક્તિ કોયા ભગત સત્યમ્ શિવમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા કવિને જ્ઞાનપીઠ પારિતોષિક મળ્યું છે ? રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર પટેલ લાભશંકર ઠાકર મણિલાલ હ. પટેલ રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર પટેલ લાભશંકર ઠાકર મણિલાલ હ. પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઓખાહરણના સર્જકનું નામ શું છે ? પ્રેમાનંદ નરસિંહ મહેતા મીરાંબાઈ અખો પ્રેમાનંદ નરસિંહ મહેતા મીરાંબાઈ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP