સામાન્ય વિજ્ઞાન (General Science) એક પદાર્થનું વજન 980 N છે તો તેનું દળ કેટલું હશે ? 9.8 kg 100 kg 98 kg 10 kg 9.8 kg 100 kg 98 kg 10 kg ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કોના કોષમાં તમને રસધાની જોવા ન મળે ? ગાલનો કોષ ડુંગળીનો કોષ સૂર્યમુખીના પ્રકાંડનો આડો છેદ બારમાસી પર્ણનો આડો છેદ ગાલનો કોષ ડુંગળીનો કોષ સૂર્યમુખીના પ્રકાંડનો આડો છેદ બારમાસી પર્ણનો આડો છેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનસિક દર્દીઓ માટે 'મનો વિશ્લેષણ' ની ઉપચાર પદ્ધતિના શોધક કોણ હતા ? લૂઈ પાશ્વર સિગ્મંડ ફ્રોઇડ માઈકલ ફેરાડે મેડમ ક્યુરી લૂઈ પાશ્વર સિગ્મંડ ફ્રોઇડ માઈકલ ફેરાડે મેડમ ક્યુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સુપરમૂનની ઘટના વખતે ચંદ્ર તેના મૂળ કદ કરતા કેટલા ટકા મોટો દેખાય છે ? 14% 18% 12% 16% 14% 18% 12% 16% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જો ધાતુ વાયરનો વ્યાસ બમણો કરવામાં આવે તો તેનો અવરોધ શું થશે ? એક જ રહે ચોથા ભાગનો થશે બમણો અડધો એક જ રહે ચોથા ભાગનો થશે બમણો અડધો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'પ્રકાશ વર્ષનો' ઉપયોગ શામાં થાય છે ? વજન માપવા પ્રકાશની તીવ્રતા માપવા સમયગાળો માપવા અંતર માપવા વજન માપવા પ્રકાશની તીવ્રતા માપવા સમયગાળો માપવા અંતર માપવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP