ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કવિઓ અને તેમના કાવ્યોની જોડીઓ પૈકી કઈ જોડ સાચી નથી ? બાળકૃષ્ણના ચરિત્ર - હરીન્દ્ર દવે મન નો ડગે - ગંગાસતી અતિજ્ઞાન - મણિશંકર રત્નજી ભટ્ટ તીર્થોતમ - બાલમુકુન્દ મણિશંકર દવે બાળકૃષ્ણના ચરિત્ર - હરીન્દ્ર દવે મન નો ડગે - ગંગાસતી અતિજ્ઞાન - મણિશંકર રત્નજી ભટ્ટ તીર્થોતમ - બાલમુકુન્દ મણિશંકર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જીવનની કારમી ગરીબાઈ વચ્ચે ધબકતા પિતૃહૃદયી ભોજાની કથા કઈ કૃતિમાં વર્ણવાઈ છે ? ખીજડીયે ટેકરે શરણાઈના સૂર અંતસ્રોતા ચોપાટીને બાંકડે ખીજડીયે ટેકરે શરણાઈના સૂર અંતસ્રોતા ચોપાટીને બાંકડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વાર્તાસંગ્રહ 'વિશ્રંભકથા' ના લેખિકા કોણ છે ? ઈલા આરબ મહેતા સરોજ પાઠક ધીરુબેન પટેલ કુન્દનિકા કાપડિયા ઈલા આરબ મહેતા સરોજ પાઠક ધીરુબેન પટેલ કુન્દનિકા કાપડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દગ્ધકૃષિ કવિ' કોને ગણવામાં આવે છે ? પન્નાલાલ પટેલ રમેશ પારેખ રાવજી પટેલ ઉમાશંકર જોશી પન્નાલાલ પટેલ રમેશ પારેખ રાવજી પટેલ ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીયુગમાં થઈ ગયેલ કવિ બેલડી કઈ ? ઉમાશંકર - પ્રહલાદ પારેખ સુંદરમ્ - ઉમાશંકર સુંદરમ્ - બ. ક. ઠાકોર ન્હાનાલાલ - રા.વિ.પાઠક ઉમાશંકર - પ્રહલાદ પારેખ સુંદરમ્ - ઉમાશંકર સુંદરમ્ - બ. ક. ઠાકોર ન્હાનાલાલ - રા.વિ.પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ધના ભગતની સમાધિ ક્યાં આવેલી છે ? ધોળા ચિત્તળ સાદરા ઊંઢાઈ ધોળા ચિત્તળ સાદરા ઊંઢાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP