ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કાન્ત'નું મૂળ નામ શું છે ? મણિશંકર ભટ્ટ મધુસૂદન પારેખ ત્રિભુવન ભટ્ટ ઉમાશંકર જોષી મણિશંકર ભટ્ટ મધુસૂદન પારેખ ત્રિભુવન ભટ્ટ ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લાલપીળું શબ્દ નો સમાસ જણાવો.. તત્પુરુષ બહુવ્રીહી મધ્યમપદલોપી દ્વંદ્વ તત્પુરુષ બહુવ્રીહી મધ્યમપદલોપી દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની સમાધિ ક્યાં આવેલી છે ? પાટણ કપડવંજ પાલીતાણા ભરૂચ પાટણ કપડવંજ પાલીતાણા ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) યતિ - આ શબ્દ ગુજરાતી વ્યાકરણમાં કઈ જગ્યાએ આવે છે ? અલંકાર વિભક્તિ છંદ રૂઢિપ્રયોગ અલંકાર વિભક્તિ છંદ રૂઢિપ્રયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દલપતરામનું લક્ષ્મી નાટક ગ્રીકની કઈ કૃતિનું અનુવાદ છે ? પ્લુટોરિયા એક પણ નહીં પ્લુટસ પ્લુટો પ્લુટોરિયા એક પણ નહીં પ્લુટસ પ્લુટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે‘ - કાવ્ય કોનું છે ? અરદેશર ખબરદાર કવિ બોટાદકર નટવરલાલ પંડ્યા બળવંતરાય ઠાકોર અરદેશર ખબરદાર કવિ બોટાદકર નટવરલાલ પંડ્યા બળવંતરાય ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP