Talati Practice MCQ Part - 4 99000 રૂપિયાને 4 વ્યક્તિઓ વચ્ચે 1 : ૩: 5:2 પ્રમાણમાં વહેંચવામાં આવે તો સૌથી વધુ અને સૌથી ઓછા રૂપિયા મળતા રૂપિયા વ્યક્તિને મળતા રૂપિયાનો તફાવત શું થાય ? 50000 36000 76000 12000 50000 36000 76000 12000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 21મી માર્ચ પછી ઉત્તર ગોળાર્ધમાં સૂર્ય કઈ તરફ આગળ વધે છે ? વિષવવૃત્ત દક્ષિણધ્રુવવૃત્ત મકરવૃત્ત કર્કવૃત્ત વિષવવૃત્ત દક્ષિણધ્રુવવૃત્ત મકરવૃત્ત કર્કવૃત્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 A અને B અનુક્રમે રૂ. 16000 અને રૂ, 20000 રોકી ધંધો શરૂ કરે છે તો વર્ષના અંતે નફો-નુકશાન ક્યા પ્રમાણમાં વહેંચી શકાય? 3 : 4 1 : 2 4 : 5 5 : 8 3 : 4 1 : 2 4 : 5 5 : 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 જો એક સંખ્યાના 25% ના 3/7 ભાગના 26% એટલે 136.5 છે. તો તે સંખ્યા શોધો ? 5600 3600 4800 4900 5600 3600 4800 4900 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 વિદેશમાં વસતા ભારતીય નાગરિકોમાંથી સૌથી વધુ ભારતીય નાગરિકો ક્યા દેશમાં વસવાટ કરે છે ? સાઉદી અરેબિયા જાપાન યુએઈ અમેરિકા સાઉદી અરેબિયા જાપાન યુએઈ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ‘ખોડિયાર બંધ’ કઈ નદી પર બાંધવામાં આવેલ છે ? ભોગાવો શેત્રુંજી ભાદર નર્મદા ભોગાવો શેત્રુંજી ભાદર નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP