કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) નીચેના વિધાનો ધ્યાને લઈ સાચો જવાબ આપો. આપેલ તમામ રાજકોટ ખાતે મેડિકલ ડિવાઈસ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક સ્થપાશે. ગુજરાતમાં બે મેગા ટેકસટાઈલ પાર્ક સ્થપાશે. ભરૂચના જંબુસર તાલુકામાં બલ્ક ડ્રગ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક બનશે. આપેલ તમામ રાજકોટ ખાતે મેડિકલ ડિવાઈસ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક સ્થપાશે. ગુજરાતમાં બે મેગા ટેકસટાઈલ પાર્ક સ્થપાશે. ભરૂચના જંબુસર તાલુકામાં બલ્ક ડ્રગ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક બનશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) ઓનલાઈન શોપિંગનું સમર્થન કરવા માટે દેશોની આર્થિક તૈયારી માપતા UNCTAD B2C e-કોમર્સ ઈન્ડેક્સ 2020માં ભારતનું સ્થાન કેટલામું રહ્યું ? 43 મું 21 મું 71 મું 54 મું 43 મું 21 મું 71 મું 54 મું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) નીચેના વિધાનો પૈકી સાચું / સાચાં વિધાન / વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં સંસદ TVના CEO તરીકે રવિ કપૂરની નિયુક્તિ કરવામાં આવી છે. ભારતીય સંસદે રાજ્યસભા TV અને લોકસભા TVનું વિલિનીકરણ કરી સંકલિત ચેનલ સંસદ TVનું ગઠન કર્યું. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં સંસદ TVના CEO તરીકે રવિ કપૂરની નિયુક્તિ કરવામાં આવી છે. ભારતીય સંસદે રાજ્યસભા TV અને લોકસભા TVનું વિલિનીકરણ કરી સંકલિત ચેનલ સંસદ TVનું ગઠન કર્યું. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) '2030 ડિજિટલ કમ્પાસ' કયા દેશ/સંઘની યોજના છે ? OECD NATO સંગઠન યુરોપિયન યુનિયન SAARC OECD NATO સંગઠન યુરોપિયન યુનિયન SAARC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) ફલોરીકલ્ચર મિશન કઈ સંસ્થા દ્વારા ચલાવવામાં આવે છે ? CSIR APEDA IARI ICAR CSIR APEDA IARI ICAR ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) ઈન્ટરનેશનલ નોર્થ-સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર (INSTC)ની સ્થાપના ઈરાન, રશિયા અને ભારત દ્વારા કયા વર્ષે કરવામાં આવી હતી ? વર્ષ 2000 વર્ષ 1992 વર્ષ 2005 વર્ષ 1998 વર્ષ 2000 વર્ષ 1992 વર્ષ 2005 વર્ષ 1998 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP