ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આખો પ્રાંત ઘણા જુગની ભરનિદ્રામાંથી ચોકીને જાગ્યો અને બહાવરું બહાવરું જોવા લાગ્યો. - આ પંક્તિ કોની છે ? દુર્ગારામ મહેતાજી નવલરામ પંડ્યા દલપતરામ નર્મદ દુર્ગારામ મહેતાજી નવલરામ પંડ્યા દલપતરામ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભદ્રંભદ્ર' નવલકથાના સર્જક કોણ છે ? બકુલ ત્રિપાઠી રમણભાઈ નીલકંઠ વિનોદ ભટ્ટ જ્યોતીન્દ્ર દવે બકુલ ત્રિપાઠી રમણભાઈ નીલકંઠ વિનોદ ભટ્ટ જ્યોતીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ઉપવાસી' ઉપનામ કયા સાહિત્યકારનું છે ? રાવજી પટેલ રાજેન્દ્ર શુક્લ પ્રહલાદ પારેખ ભોગીલાલ ગાંધી રાવજી પટેલ રાજેન્દ્ર શુક્લ પ્રહલાદ પારેખ ભોગીલાલ ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના કવિઓ અને તખલ્લુસ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. ચીનુભાઈ મોદી - દ્વિરેફ બ.ક.ઠાકોર - સેહની ઉમાશંકર જોશી - વાસુકિ મણિશંકર ભટ્ટ - કાન્ત ચીનુભાઈ મોદી - દ્વિરેફ બ.ક.ઠાકોર - સેહની ઉમાશંકર જોશી - વાસુકિ મણિશંકર ભટ્ટ - કાન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ડીમલાઈટ' કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. એકાંકી ત્રિઅંકી નાટક ભવાઈ વેશ એકાંકી ત્રિઅંકી નાટક ભવાઈ વેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ધીરા ભગતને અને ઉત્તરાર્ધમાં નિરાંતને પોતાના ગુરુ માનનાર બાપુસાહેબ ગાયકવાડની કઈ રચના મરણપ્રસંગે ગવાય છે ? શલોકા રામરાજિયો એકાદશસ્કંધ દ્વાદશમાસ શલોકા રામરાજિયો એકાદશસ્કંધ દ્વાદશમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP