• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો

સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
જો A= {1, 2, 3, 4) હોય, તો A ના ઉપયોગની સંખ્યા ___ મળે.

4
2
16
8

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
1 ચોરસ વાર = ___ ચોરસ ફુટ.

12
144
24
9

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
છ ઘંટ એક સાથે વાગવાના શરૂ થાય છે અને તેઓ અનુક્રમે 2, 4. 6, 8, 10, 12 સેકન્ડમાં સમયાંતરે વાગે છે. 30 મીનીટમાં એ બધા ઘંટ કેટલીવાર એકસાથે વાગશે ?

16
10
15
4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
નીચેનામાંથી કયો અપૂર્ણાંક સૌથી નાનો છે ?

5/6
7/9
3/5
2/3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
બે અંકોની એક સંખ્યાના અંકો સમાન છે. તેના અંકોનો ગુણાકાર, અંકોના સરવાળાથી બે ગણો છે, તો તે સંખ્યા ___ છે.

44
33
22
88

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
બે અંકોની એક સંખ્યાનો એકમનો અંક x અને દશાંકનો અંક 2x હોય, તો સંખ્યા ___ છે. (0 < x < 5, x ∈ N )

21x
22x
12x
3x

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

GSSSB Bin Sachivalay Mock Test 1 અલંકાર Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) વિશેષણ અને ક્રિયાવિશેષણ Gujarat Police Constable Practice MCQ Part - 4 GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 શબ્દકોશના ક્રમ કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US