સમય અને કામ (Time and Work)
A એક કામ 15 દિવસમાં અને B તેજ કામ 20 દિવસમાં પુરું કરી શકે છે. તે ભેગા મળી 4 દિવસ કામ કરે છે. તો કેટલું કામ બાકી રહ્યું હશે ?
સમય અને કામ (Time and Work)
એક ફેકટરીમાં 600 પુરુષો અને 400 સ્ત્રીઓને સરેરાશ 25.50 રૂપિયા પ્રતિ દિવસ વેતન ૫૨ રાખ્યા. જો દરેક સ્ત્રીને દરેક પુરુષ ક૨તા 5 રૂપિયા ઓછા મળ્યા, તો તેમનું દૈનિક વેતન કેટલું હશે ?
સમય અને કામ (Time and Work)
નળ A એક ટાંકી 20 મીનીટમાં ભરે છે. નળ B 30 મીનીટમાં ભરે છે. નળ-A ચાલુ કર્યા બાદ 10 મીનીટ પછી નળ B ખોલવામાં આવે છે. ટાંકી ભરતા કુલ ___ મીનીટ લાગે.
સમય અને કામ (Time and Work)
કામમાં A એ B કરતાં બમણો ઝડપી છે. બંને મિત્રો ભેગા મળીને કામ 24 દિવસમાં પુરું કરે છે, તો A એકલાને કામ પુરું કરતાં કેટલા દિવસ લાગે ?
જે B ની કાર્યક્ષમતા 1 હોય તો A ની કાર્યક્ષમતા તેનાથી બમણી એટલે કે 2 થશે.
બંને ભેગા મળી કાર્યક્ષમતા 2 + 1 = 3 થશે.
કુલ કામ = 3×24 = 72
A ને કામ કરતા લાગતા દિવસો = કુલ કામ / પ્રતિદિવસ કામ = 72/2 = 36 દિવસ