Talati Practice MCQ Part - 6
રાજ્યના બે શહેરોમાં ચોમાસાની ઋતુમાં A શહેરમાં 60% અને B શહેરમાં 75% દિવસમાં વરસાદ પડે છે. આ બે શહેરોમાં ચોમાસાની ઋતુમાં કોઈ એક દિવસે શહેર A અને B પૈકી બંને શહેરોમાં વરસાદ પડવાની સંભાવના ___ થાય.

9/20
3/20
3/5
3/4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
તાજેતરમાં ચર્ચામાં રહેલ મધુવન પરીયોજના કઈ નદી પર આકાર પામી છે ?

અંબિકા
કોલક
પૂર્ણા
દમણગંગા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
જાંબુઘોડા અભ્યારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?

ડાંગ
નવસારી
દાહોદ
પંચમહાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નીચેનામાંથી કઈ ગ્રામસભાની કામગીરી નથી ?

ગ્રામસભાની પ્રથમ બેઠકમાં સરપંચની ચૂંટણી થાય છે.
ગ્રામસભા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA) દ્વારા હાથ ધરાયેલા કાર્યોની સમીક્ષા કરવાનું કાર્ય કરે છે.
મનરેગાનું સામાજિક ઓડિટ કરવાનું કાર્ય ગ્રામસભા કરે છે.
ગ્રામસભા સ્થાનિક કર્મચારીઓની કામગીરી ચકાસી શકે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP