Cને D કરતા 4 – 3 = 1 ભાગ વધુ મળે છે.
B ને 2 ભાગ મળે છે.
1 ભાગ રૂા.2000
2 ભાગ (?)
2/1 × 2000 = 4000 રૂ.
ભાગીદારી (Partnership)
અનિલ, રાજુ, મહેશ ભાગીદારો અનુક્રમે 2 : 3 : 1 ના પ્રમાણમાં નફો-નુકશાન વહેંચે છે. અનિલ સક્રિય ભાગીદાર હોઈ તેને માસિક રૂપિયા 1000 વેતન પણ મળે છે. જો કોઈ વર્ષ અનિલને પગાર તથા નફાની કુલ કમાણી રૂ.42,000 થાય તો આ વર્ષની પેઢીનો કુલ નફો કેટલો થાય ?
અનિલને મળતી કુલ રકમ = પગાર + નફામાં ભાગ
નફામાં ભાગ = મળતી કુલ રકમ – પગાર
= 42000 - 12 x 1000
= 30000
અનિલને માસિક રૂ. 1000 વેતન મળે છે. તેથી એક વર્ષનું વેતન = 12 x 1000 = 12000
2 : 3 : 1 = 6
અનિલને મળતો નફો
2 6
30000 (?)
30000/2 × 6 = 90000
ભાગીદારી (Partnership)
ધંધામાં કુલમૂડી રોકાણ રૂ. 80000 છે. ધંધામાં C ના મૂડી રોકાણ કરતા B નું મૂડી રોકાણ રૂ.5000 વધુ છે. અને A નું મૂડી રોકાણ B કરતાં રૂ. 10000 વધુ છે. જો નફો મૂડીના પ્રમાણમાં વહેંચવામાં આવે તો A ને કેટલો નફો મળશે ? કુલ નફો રૂ. 64000 છે.
ધારો કે C નું મૂડી રોકાણ રૂ.X છે.
C= X
B = X + 5000
A = (X+5000) + 10000 = X + 15000
X + 15000 + X + 5000 + X = 80000
3X + 20000 = 80000
3X = 80000 - 20000
3X = 60000
X = 20000
A ને મળતો નફો = 64000 × 7 / (7+5+4)
= 64000 × 7/16 = રૂ. 28000