Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) જો a + b = 6 અને ab = 8 હોય તો a³ + b³ ની કિંમત શું થાય ? 20 52 72 168 20 52 72 168 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) સમાંતર શ્રેણી 100, 97, 94, 91... નું કયું પદ પહેલું ઋણ પદ આવે ? 35 36 24 34 35 36 24 34 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) 'દિગંત' શબ્દની સંધિ છૂટી પાડો. દિક્ + અંત દિગ્ + અંત દિક + અંત દિગ + અંત દિક્ + અંત દિગ્ + અંત દિક + અંત દિગ + અંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કહીથી વળગી વિનાશકર આંધળી આ બલા. - રેખાંકિત સમાસ ઓળખાવો. ઉપપદ કર્મધારય સમાસ દ્વંદ્વ સમાસ તત્પુરુષ સમાસ ઉપપદ કર્મધારય સમાસ દ્વંદ્વ સમાસ તત્પુરુષ સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) એક સળીયો મેદાન સાથે 30 નો ખૂણો બનાવે છે. બરાબર બપોરે 12 વાગે તેનો પડછાયો 3 મીટર હોય તો સળીયાની લંબાઈ શોધો. 2√3 3√2 3/√2 2/√3 2√3 3√2 3/√2 2/√3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) 'You are using the internet.’ - Find the present countinuous verb. Internet You are using You are using Internet You are using You are using ANSWER DOWNLOAD GUJARATI MCQ APP