Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District
એક ટ્રેન સ્ટેશન A થી સ્ટેશન B વચ્ચેનું 60 કિ.મી.નું અંતર 45 મીનીટમાં કાપે છે જો ટ્રેનની ઝડપ 5 કિ.મી./કલાક ધીમી કરવામાં આવે તો સ્ટેશન A થી B તરફ પહોચતા કેટલો સમય લાગશે ?

48 મીનીટ
50 મીનીટ
54 મીનીટ
58 મીનીટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District
31 મી માર્ચ - 2015 ના રોજ ગુજરાત વિધાનસભામાં આતંકવાદ અને આયોજીત ગુના અટકાવવા માટે કયો વિધેયક પસાર કરવામાં આવ્યો ?

ગુજ કોસ્ટ
ગુજ ટોક
ગુજ કોક
ગુજ ટાસ્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District
અર્વાચીન સાહિત્યના આદ્યપ્રવર્તક કોણ છે ?

પૂજ્ય શ્રી મોટા
નર્મદ
પ્રેમાનંદ
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District
‘‘દીવો લઇને કૂવામાં પડવું” કહેવતનો અર્થ

જાણી જોઈને આફતમાં મૂકાવુ
ઓછા પ્રયત્ને મુશ્કેલી ટળવી
મફતની વસ્તુના દોષ ન જોવા
કામ કરવુ ને શરમ રાખવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP