Talati Practice MCQ Part - 8 દસ વર્ષમાં Aની ઉંમર, Bની દસ વર્ષ પહેલાની ઉંમર કરતા બમણી થશે. જો હાલ A, B કરતાં 9 વર્ષ મોટો હોય તો Bની હાલની ઉંમર શોધો. 49 વર્ષ 19 વર્ષ 39 વર્ષ 29 વર્ષ 49 વર્ષ 19 વર્ષ 39 વર્ષ 29 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 કલ્યાણ, સોના, સોનાલિકા શેની જાતો છે ? મગફળી ચોખા ઘઉં બાજરી મગફળી ચોખા ઘઉં બાજરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 પૃથ્વી પર ભરતી અને ઓટ ઉદ્દભવવાનું કારણ જણાવો. પૃથ્વી પરની અક્ષાંશ અને રેખાંશના આધારે પૃથ્વીનું પરિભ્રમણ પૃથ્વીનું પરિભ્રમણ અને પરિક્રમણ બંનેના આધારે પૃથ્વીનું પરિક્રમણ પૃથ્વી પરની અક્ષાંશ અને રેખાંશના આધારે પૃથ્વીનું પરિભ્રમણ પૃથ્વીનું પરિભ્રમણ અને પરિક્રમણ બંનેના આધારે પૃથ્વીનું પરિક્રમણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 જનધન યોજનાનો મહત્વનો હેતુ નીચેના પૈકી કયો છે ? લોકોને શાહુકારોથી બચાવવાનો તેમજ સરકારી યોજનાઓનો સીધો લાભ આપવાનો. વિદેશમાંથી કાળુ નાણું લાવી યોજનાના ખાતેદારોને સમાન હિસ્સે વહેંચવાનો આપેલ પૈકી એકપણ નહીં લોકોની બચતથી બેંકોને સમૃદ્ધ કરવાનો લોકોને શાહુકારોથી બચાવવાનો તેમજ સરકારી યોજનાઓનો સીધો લાભ આપવાનો. વિદેશમાંથી કાળુ નાણું લાવી યોજનાના ખાતેદારોને સમાન હિસ્સે વહેંચવાનો આપેલ પૈકી એકપણ નહીં લોકોની બચતથી બેંકોને સમૃદ્ધ કરવાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 'I am eager to know the result.'-What does 'eager' mean? energetic excited anger overjoyed energetic excited anger overjoyed ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘આ કાંઠે તરસ’ના લેખક કોણ છે ? હસુ યાજ્ઞિક મહેશ યાજ્ઞિક દિલીપ રાણપુરા ડૉ.શરદ ઠાકર હસુ યાજ્ઞિક મહેશ યાજ્ઞિક દિલીપ રાણપુરા ડૉ.શરદ ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP