GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.a) ચિદાત્માની સંજ્ઞા કુદરત પ્રભુની પ્રતિકૃતિb) દેવો ને માનવોના મધુમિલન તણા સ્થાન સંકેત જેવોc) હીરાની કણિકા સમાન ઝળકે, તારા ઝગારે ગ્રહો d) 'આકાશે સંધ્યા ખીલી' તી માથે સાતમ કેરો ચાંદ1. સવૈયા છંદ2. સ્ત્રગ્ઘરા છંદ3. શિખરિણી છંદ4. શાર્દૂલવિક્રીડિત છંદ a-2, b-3, c-4, d-1 a-3, b-2, c-1, d-4 a-3, b-2, c-4, d-1 a-1, b-2, c-4, d-3 a-2, b-3, c-4, d-1 a-3, b-2, c-1, d-4 a-3, b-2, c-4, d-1 a-1, b-2, c-4, d-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) કેન્દ્ર સરકારની "અનુસુચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ કલ્યાણ સમિતિ"ના ચેરમેનનું નામ જણાવો. ડૉ. રામશંકર કથિરીયા ડૉ. વાય. એસ. ચૌધરી ડૉ. માયાશંકર પાસવાન ડૉ. કિરીટ સોલંકી ડૉ. રામશંકર કથિરીયા ડૉ. વાય. એસ. ચૌધરી ડૉ. માયાશંકર પાસવાન ડૉ. કિરીટ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) MS Excel ના IF ( ) ફંકશન હેઠળ કુલ કેટલાં પેરામીટર ઉમેરવામાં આવે છે ? 2 5 3 4 2 5 3 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) A, B, C, D પ્રશ્ન આકૃતિઓ આપેલ છે. જે કોઈ ખાસ ગુણધર્મથી ક્રમિક બદલાય છે. બાજુમાં આપેલ 1, 2, 3, 4 જવાબ આકૃતિઓમાંથી કઈ આકૃતિ તે ગુણધર્મ જાળવી રાખે છે તે જણાવો. 1 4 3 2 1 4 3 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) જો ABCD માં A = 26, SUN = 27 હોય તો CAT = ___ 58 24 57 27 58 24 57 27 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) પૌરાણિક કથા મુજબ સાબરકાંઠા જિલ્લામાં ભરાતો ચિત્ર-વિચિત્ર મેળો એ કયા રાજાના બે પુત્રોના નામ સાથે જોડાયેલ છે ? દેવદ્રત ભીમદેવ સિધ્ધરાજ શાંતનુ દેવદ્રત ભીમદેવ સિધ્ધરાજ શાંતનુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP