GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
(a) સ્થિતિસ્થાપકતા અને વિરૂપણબળ વચ્ચેનો સંબંધ દર્શાવતો નિયમ
(b) ‘‘અચળ તાપમાને નિશ્ચિત દળના વાયુના દબાણ અને કદનો ગુણાકાર અચળ રહે છે."
(c) ‘‘કેથોડ કિરણો એ ઈલેક્ટ્રોનનો પ્રવાહ છે. આ પ્રવાહ ઋણવિજભારીત છે."
(d) પ્રવાહીમાં પ્રદાર્થ પર લગાડેલ બળના પ્રસારણનો નિયમ
(1) રોબર્ટ બોઈલ
(2) રોબર્ટ હૂક
(3) પાસ્કલ
(4) થોમસન અને ક્રુક્સ

a-4, d-3, c-1, b-2
d-1, b-3, a-2, c-4
a-3, c-2, d-1, b-4
b-1, c-4, a-2, d-3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
લોકવાયકા મુજબ કચ્છ સ્થિત પ્રસિદ્ધ દરગાહના સંત હાજીપીર એક સૈનિક હતા. તેઓ કયા મોગલ રાજવીના લશ્કરમાં સૈનિક હતા ?

સૈયદ કુતુબુદ્દીન
અલી અકબર
બાદશાહ અકબર
શાહબુદીન ઘોરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં કેવડિયા ખાતે કયા કાર્યક્રમમાં હાજરી આપી હતી ?

ઓલ ઈન્ડિયા ગ્લોબલ વોર્મિંગ કોન્ફરન્સ ડીબેટ
ઓલ ઈન્ડિયા ડી.જી.પી. કોન્ફરન્સ
ઓલ ઈન્ડિયા કંબાઈન્ડ કમાન્ડર્સ કોન્ફરન્સ
ઓલ ઈન્ડિયા સોલર એનર્જી કોન્ફરન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
‘કિન્નરી’ એ કોનો કાવ્યસંગ્રહ છે ?

નિરંજન ભગત
રમેશ પારેખ
નારાયણ સુર્વે
રાવજી પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP