GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.(a) અમ્રિતવર્ષિની વાવ(b) વિકિયા વાવ(c) રૂઠી રાણીનો મહેલ(d) સંત ત્રિકમજી સાહેબની સમાધી(1) અમદાવાદ જિલ્લો(2) સાબરકાંઠા જિલ્લો(3) દેવભૂમિ દ્વારકા જિલ્લો(4) કચ્છ જિલ્લો d-4, c-2, a-3, b-1 c-2, b-3, d-1, a-4 a-1, d-4, c-2, b-3 b-2, a-1, c-3, d-4 d-4, c-2, a-3, b-1 c-2, b-3, d-1, a-4 a-1, d-4, c-2, b-3 b-2, a-1, c-3, d-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.(a) સુરસિંહજી ગોહિલ (b) કનૈયાલાલ મુનશી(c) ઝવેરચંદ મેઘાણી(d) ઉમાશંકર જોશી(1) આતિથ્ય (2) ફકીરી હાલ(3) પાટણની પ્રભુતા(4) પ્રભુ પધાર્યા c-1, b-3, a-4, d-2 a-1, d-4, c-3, b-2 d-3, c-2, a-4, b-1 b-3, a-2, c-4, d-1 c-1, b-3, a-4, d-2 a-1, d-4, c-3, b-2 d-3, c-2, a-4, b-1 b-3, a-2, c-4, d-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 Change the gender of ‘spinster’ : bachelor bachler spinsteress spinsteer bachelor bachler spinsteress spinsteer ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 સુકેતુની 15 વર્ષ પછીની ઉંમર તેના 5 વર્ષ પહેલાની ઉંમરથી પાંચ ગણી હશે. તો અત્યારે તેની ઉંમર શું રહેશે ? 18 20 10 15 18 20 10 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કયા વર્ષથી અસ્તિત્વમાં આવ્યું ? 1970 1980 1985 1974 1970 1980 1985 1974 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 Choose correct option. Give verb form of 'wide' width widen widenning wider width widen widenning wider ANSWER DOWNLOAD GUJARATI MCQ APP