GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.(a) પ્રસિદ્ધ સૂર્યમંદિર – કોટાય(b) દરિયાકાંઠે આવેલ રમણિય સ્થળ – એહમદપુર-માંડવી(c) 'નાના અંબાજી' ના નામે પ્રખ્યાત – ખેડબ્રહ્મા (d) રાષ્ટ્રીય અભયારણ્ય ધરાવતું સ્થળ – વાંસદા (1) સાબરકાંઠા જિલ્લો(2) કચ્છ જિલ્લો (3) નવસારી જિલ્લો(4) ગીર સોમનાથ જિલ્લો a-1, b-4, c-2, d-3 a-2, b-4, c-3, d-1 a-2, b-4, c-1, d-3 a-2, b-3, c-1, d-4 a-1, b-4, c-2, d-3 a-2, b-4, c-3, d-1 a-2, b-4, c-1, d-3 a-2, b-3, c-1, d-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 એકમનું જીવનધ્યેય નક્કી કરતી યોજના કઈ છે ? વ્યુહાત્મક યોજના સુનિયોજિત યોજના કાયમી યોજના એક ઉપયોગી યોજના વ્યુહાત્મક યોજના સુનિયોજિત યોજના કાયમી યોજના એક ઉપયોગી યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ધંધાની કાર્યક્ષમ કામગીરી ચકાસવા કરવામાં આવતી નિયમિત તપાસ અને અંકુશને શું કહે છે ? આંતરિક તપાસ આંતરિક ઓડીટ આંતરિક અંકુશ વચગાળાની તપાસ આંતરિક તપાસ આંતરિક ઓડીટ આંતરિક અંકુશ વચગાળાની તપાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 જો A = {1, 2, 3, 4} હોય, તો A ના ઉપગણોની સંખ્યા ___ મળે. 4 16 2 8 4 16 2 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 Fill in the gap.Sulphur : Vulcanisation : : Chlorine : ___ Metallurgy Extraction Bleaching Allotropy Metallurgy Extraction Bleaching Allotropy ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 કવિ બોટાદકરનો પ્રસિદ્ધ કાવ્યસંગ્રહ જણાવો. ભવ્યેષા શિવાલિની રાસરંગિણી નિર્ઝરિણી ભવ્યેષા શિવાલિની રાસરંગિણી નિર્ઝરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP