GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો. (a) પન્નાલાલ પટેલ(b) ઝવેરચંદ મેઘાણી (c) ઉમાશંકર જોષી(d) રમણભાઈ નીલકંઠ(1) ગંગોત્રી(2) તુલસીક્યારો(3) રાઈનો પર્વત(4) મળેલા જીવ d-3, b-2, c-1, a-4 a-2, d-1, b-3, c-4 c-2, a-3, d-1, b-4 b-4, c-3, d-2, a-1 d-3, b-2, c-1, a-4 a-2, d-1, b-3, c-4 c-2, a-3, d-1, b-4 b-4, c-3, d-2, a-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) બંધારણના ક્યા અનુચ્છેદ પ્રમાણે ચૌદ વર્ષની નીચેની વયના બાળકને કારખાનામાં જોખમકારક કામ માટે રાખી શકાય નહીં ? અનુચ્છેદ 24 પ્રમાણે અનુચ્છેદ 26 પ્રમાણે અનુચ્છેદ 21 પ્રમાણે આવી કોઇ જોગવાઈ નથી અનુચ્છેદ 24 પ્રમાણે અનુચ્છેદ 26 પ્રમાણે અનુચ્છેદ 21 પ્રમાણે આવી કોઇ જોગવાઈ નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) કેન્દ્ર સરકાર દ્વારા પંચાયતોને અનુદાન આપવાની શરૂઆત ક્યારથી થઈ ? 73મા બંધારણ સુધારા બાદ પંચાયતોએ 1990માં કરેલી માગણીઓ બાદ પ્રથમ નાણાં પંચથી બંધારણના આરંભથી 73મા બંધારણ સુધારા બાદ પંચાયતોએ 1990માં કરેલી માગણીઓ બાદ પ્રથમ નાણાં પંચથી બંધારણના આરંભથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) શરીરનાં ક્યા ભાગમાં રુધિર શુદ્ધ બને છે ? (O2 યુક્ત બને છે) હ્રદય ફેફસાં ક્ષેપક કર્ણક હ્રદય ફેફસાં ક્ષેપક કર્ણક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) પ્રમાણિકતાથી સોનીનો ધંધો કરતા હોવા છતાં પોતાના ઉપર બહેન અને બાદશાહ બન્નેએ અવિશ્વાસ વ્યક્ત કરતાં ખૂબજ વ્યથિત થઇ ધંધાનો ત્યાગ કરી સત્યની શોધમાં નીકળી પડેલ પ્રસિદ્ધ કવિનું નામ જણાવો. નર્મદ પ્રેમાનંદ અખો શામળ નર્મદ પ્રેમાનંદ અખો શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) કમ્પ્યુટરમાં એક અક્ષરનો સંગ્રહ કરવા માટે કેટલા બીટનો ઉપયોગ કરવામાં આવે છે ? 8 1 16 4 8 1 16 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP