Revenue Talati Exam Paper (28-02-2016) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો. (a) “જનનીની જોડ સખી નહિ જડે રે લોલ' (b) “યા હોમ કરીને પડો ફત્તેહ છે આગે' (c) “વાગે છે રે વાગે છે વૃંદાવન મોરલી વાગે છે' (d) “પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા'(1) મીરાં(2) હરીન્દ્ર દવે (3) બોટાદકર (4) નર્મદ a-1, b-4, d-3, c-2 c-1, d-2, a-4, b-3 b-4, a-2, c-3, d-1 d-2, c-1, b-4, a-3 a-1, b-4, d-3, c-2 c-1, d-2, a-4, b-3 b-4, a-2, c-3, d-1 d-2, c-1, b-4, a-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) એક વેપારીએ રૂપિયા 4000 નો માલ ખરીધો. અડધો માલ 10% નફાથી વેચ્યો. બાકીનો માલ કેટલાં ટકા નફાથી વેચવો જોઇએ કે જેથી સરવાળે 25% નફો થાય ? 45% 20% 40% 30% 45% 20% 40% 30% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) કલેક્ટરશ્રીએ અપીલ કે રીવીઝનમાં કરેલ આદેશની હુકમી નોંધ ગામના નમુના નં. 6 માં પાડવી ___ ફરજિયાત છે. જો અસરકર્તા પક્ષકાર દ્વારા જણાવવામાં આવે તો જ પાડવાની રહે. મરજીયાત છે. જો કલેક્ટરશ્રીએ પોતાના આદેશમાં સૂચના આપી હોય તો જ પાડવાની રહે. ફરજિયાત છે. જો અસરકર્તા પક્ષકાર દ્વારા જણાવવામાં આવે તો જ પાડવાની રહે. મરજીયાત છે. જો કલેક્ટરશ્રીએ પોતાના આદેશમાં સૂચના આપી હોય તો જ પાડવાની રહે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) ગોલકની ત્રિજ્યામાં 10% વધારો કરતાં ગોલકનાં ઘનફળમાં કેટલાં ટકા વધારો થાય ? 21% 10% 27.1% 33.1% 21% 10% 27.1% 33.1% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) આપેલ શબ્દની સંધિ છૂટી પાડો : હેત્વાભાસ હેત્વ + ભાસ હેત્ + આભાસ હેતુ + આભાસ હેતવ + આભાસ હેત્વ + ભાસ હેત્ + આભાસ હેતુ + આભાસ હેતવ + આભાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) ક્યા મૂળભૂત અધિકાર હેઠળ બંધારણમાં એસ.સી., એસ.ટી. અને અન્ય પછાત વર્ગો માટે રાજ્યને વિશેષ જોગવાઈ કરવાની સત્તા મળે છે ? સ્વાતંત્ર્યનો અધિકાર બંધારણીય ઉપાયનો અધિકાર સમાનતાનો અધિકાર શોષણ સામેનો અધિકાર સ્વાતંત્ર્યનો અધિકાર બંધારણીય ઉપાયનો અધિકાર સમાનતાનો અધિકાર શોષણ સામેનો અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP