Revenue Talati Exam Paper (28-02-2016) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો. (a) સુરસિંહજી ગોહિલ (b) ન્હાનાલાલ દલપતરામ (c) કનૈયાલાલ મુનશી (d) ઉમાશંકર જોશી (1) તપસ્વિની (2) મહાપ્રસ્થાન (3) કાશ્મીરનો પ્રવાસ (4) મહેરામણનાં મોતી d-1, b-3, c-4, a-2 a-1, d-3, b-4, c-2 c-1, a-3, d-2, b-4 b-2, c-3, a-4, d-1 d-1, b-3, c-4, a-2 a-1, d-3, b-4, c-2 c-1, a-3, d-2, b-4 b-2, c-3, a-4, d-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) સરકારી પડતર જમીનમાં પેશકદમીનો અહેવાલ તલાટીશ્રીએ કોને કરવાનો રહે છે ? મામલતદારશ્રીને તાલુકા વિકાસ અધિકારીશ્રીને કલેક્ટરશ્રીને ગામની પ્રથમ મુલાકાત લેનાર સરકારી અધિકારીશ્રીને મામલતદારશ્રીને તાલુકા વિકાસ અધિકારીશ્રીને કલેક્ટરશ્રીને ગામની પ્રથમ મુલાકાત લેનાર સરકારી અધિકારીશ્રીને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) નીચે આપેલ સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો. ઘરના મુખ્ય ઓરડાની બાજુની ઓરડી હોલ ગજાર સ્ટોરરૂમ આંગણુ હોલ ગજાર સ્ટોરરૂમ આંગણુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) મહાભારતના યુદ્ધમાં એકલા હાથે ઝઝુમી કૌરવોના ચક્રવ્યુહને ભેદનાર મહાયોદ્ધા અભિમન્યુના માતાનું નામ જણાવો. સુભદ્રા અનસૂયા અરુંધતી યશોધરા સુભદ્રા અનસૂયા અરુંધતી યશોધરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો. (a) મચ્છુ નદીના કિનારે આવેલ પ્રસિદ્ધ સ્થળ-વાંકાનેર (b) ગરમ-ઠંડા પાણીના કુંડ ધરાવતું સહેલગાહ સ્થળ-તુલસીશ્યામ (c) સુલતાન અહેમદશાહે વસાવેલું શહેર- હિંમતનગર (d) વનરાજ ચાવડાએ વસાવેલ યાદગાર સ્થળ-ચાંપાનેર (1) પંચમહાલ જિલ્લો(2) સાબરકાંઠા જિલ્લો (3) મોરબી જિલ્લો (4) ગીર સોમનાથ જિલ્લો a-3, b-1, d-2, c-4 b-4, d-1, c-2, a-3 c-2, a-3, b-1, d-4 d-1, c-4, a-3, b-2 a-3, b-1, d-2, c-4 b-4, d-1, c-2, a-3 c-2, a-3, b-1, d-4 d-1, c-4, a-3, b-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) વર્તુળના પરિઘ પર 12 બિંદુઓ છે. આ બિંદુઓ જેના અંત્યબિંદુઓ હોય તેવી કેટલી જીવા બને ? 144 66 132 96 144 66 132 96 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP