Gujarat Police Constable Practice MCQ Part - 4 નીચેના જોડકા યોગ્ય રીતે જોડો. ધાતુ (A) સોનુ (B) કોલસો (C) તાંબુ (D) લોખંડ વિસ્તાર (1) ખેત્રી (2) કોલર (3) કુટ્ટેમુખ (4) જરિયા A-4, B-3, C-2, D-1 A-3, B-4, C-1, D-2 A-2, B-4, C-1, D-3 A-1, B-2, C-3, D-4 A-4, B-3, C-2, D-1 A-3, B-4, C-1, D-2 A-2, B-4, C-1, D-3 A-1, B-2, C-3, D-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ગુજરાતના બહાદુરશાહના દરબારના સંગીતકાર કે જેમણે બહાદુરી રાગની રચના કરી તેમનું નામ ___ હતું. બૈજુ બાવરા સારંગદેવ મર્દાન આપેલ પૈકી એક પણ નહીં બૈજુ બાવરા સારંગદેવ મર્દાન આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 નીચે દર્શાવેલ કયા બે સ્થળો વચ્ચેનું અંતર સૌથી વધારે છે ? કંડલા થી સાપુતારા વલસાડ થી ભૂજ ભૂજ થી દ્વારકા સાપુતારા થી દ્વારકા કંડલા થી સાપુતારા વલસાડ થી ભૂજ ભૂજ થી દ્વારકા સાપુતારા થી દ્વારકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 જે વ્યકિતને હવાલો સોંપવામાં આવ્યો હોય તો તેને બદદાનતથી તે માલમત્તા ખોલી નાંખે તો તેને IPC - 1860 ની કઇ કલમ લાગુ પડે છે ? 462 આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં 461 462 આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં 461 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 નેત્રદાનમાં આખનો કયો ભાગ દાન આપવામાં આવે છે ? ડોળી કોર્નિયા નેત્રમણી રેટીન ડોળી કોર્નિયા નેત્રમણી રેટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 મોઢેરાનું સૂર્યમંદિર કયા રાજાના શાસનકાળ દરમિયાન નિર્માણ થયું ? કર્ણદેવ અશોક ત્રિભુવનપાળ ભીમદેવ કર્ણદેવ અશોક ત્રિભુવનપાળ ભીમદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP