ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.a) સુરસિંહજી ગોહિલ b) ન્હાનાલાલ દલપતરામ c) કનૈયાલાલ મુનશી d) ઉમાશંકર જોષી 1. તપસ્વિની 2. મહાપ્રસ્થાન 3. કાશ્મીરનો પ્રવાસ 4. મહેરામણનાં મોતી a-1, b-4, c-2, d-3 a-3, b-4, c-1, d-2 a-4, b-2, c-3, d-1 a-2, b-3, c-4, d-1 a-1, b-4, c-2, d-3 a-3, b-4, c-1, d-2 a-4, b-2, c-3, d-1 a-2, b-3, c-4, d-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વિદ્યા ભણ્યો જેહ, તેહ, ઘેર વૈભવ રૂડો. - આ પંક્તિમાં કયો અલંકાર છે ? આંતરપ્રાસ અનન્વય રૂપક શબ્દાનુપ્રાસ આંતરપ્રાસ અનન્વય રૂપક શબ્દાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નિશીથ' કાવ્યસંગ્રહ કયા ગુજરાતી કવિની રચના છે ? શામલ ભદ્ર આચાર્ય હેમચંદ્ર ઉમાશંકર જોષી નરસિંહ મહેતા શામલ ભદ્ર આચાર્ય હેમચંદ્ર ઉમાશંકર જોષી નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'યા હોમ કરીને પડો ફતેહ છે આગે' આ પંકિત કયા કવિ દ્વારા રચવામાં આવી છે ? ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોશી ન્હાનાલાલ નર્મદ ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોશી ન્હાનાલાલ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વસંત કે વર્ષાઋતુનું વર્ણનવાળો કાવ્ય પ્રકાર ___ તરીકે ઓળખાય છે. છપ્પા ફાગુ કાફી ચાબખા છપ્પા ફાગુ કાફી ચાબખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રેમાનંદે તેમના આખ્યાનોમાં દમયંતીના સૌંદર્યની લાલસા ધરાવતા કોને અતિપામરે, પશુવત વ્યવહાર કરતા દર્શાવ્યા છે ? દાનવોને રાજાઓને સગા-સંબંધીઓને દેવોને દાનવોને રાજાઓને સગા-સંબંધીઓને દેવોને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP